Anant and radhika haldi ceremony: હોળી ની જેમ સેલિબ્રેટ થઇ અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની, હલ્દી ના રંગ માં રંગાયેલા જોવા મળ્યા અનિલ અને ટીના અંબાણી

Anant and radhika haldi ceremony: અનંત અને રાધિકા ના લગ્ન ને માત્ર ગણતરી ના દિવસો જ બાકી છે તેવામાં ગઈકાલે કપલ ની હલ્દી સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનંત ના કાકા કાકી એટલે કે અનિલ અંબાણી અને ટીના અંબાણી પણ હલ્દી ના રંગ માં રંગાયેલા ખુશખુશાલ જોવા મળ્યા હતા.

by Zalak Parikh
Anant and radhika haldi ceremony anil ambani and tina ambani drenched in turmeric

News Continuous Bureau | Mumbai

Anant and radhika haldi ceremony: અનંત અને રાધિકા ના લગ્ન ને માત્ર ગણતરી ના દિવસો જ બાકી છે. અનંત અને રાધિકા 12 જુલાઈ ના રોજ લગ્ન ના બંધન માં બંધાશે. કપલ ના લગ્ન ની શરૂઆત મામેરું સેરેમની સાથે થઇ હતી. હવે ગઈકાલે કપલ ની હલ્દી સેરેમની નું આયોજન કરવમાં આવ્યું હતું જેમાં અનંત ના કાકા કાકી એટલે કે અનિલ અંબાણી અને ટીના અંબાણી પણ હલ્દી ના રંગ માં રંગાયેલા ખુશખુશાલ જોવા મળ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો: Radhika merchant: અનંત સાથે લગ્ન પહેલા રાધિકા ના ઘરે થઇ ગ્રહશાંતિ ની પૂજા, અંબાણી પરિવારની થવાવાળી નાની વહુ ની સાદગી એ જીત્યા લોકો ના દિલ, જુઓ વિડીયો

અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની માં ખુશ જોવા મળ્યા અનિલ અને ટીના 

સોશિયલ મીડિયા પર અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની બાદ ના ઘણા વિડીયો સામે આવ્યા છે. આ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની હોળી ની જેમાં સેલિબ્રેટ કરવામાં આવી હતી. આ બધા માં એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું અને તે વિડીયો છે અનંત ના કાકા કાકી એટલે કે અનિલ અંબાણી અને ટીના અંબાણી નો આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, અનીલ અંબાણી અને તેના અંબાણી હલ્દી ના રંગ માં રંગાયેલા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને ના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)


તમને જણાવી દઈએ કે, અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની માં ઘણી બોલિવૂડ હસ્તીઓ એ હાજરી આપી હતી. તેઓ પણ હલ્દી ના રંગ માં રંગાયેલા જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More