Site icon News Continuous Bureau | Mumbai

Anant and radhika mehndi ceremony: અનંત અને રાધિકા ની શિવ પૂજા અને મહેંદી સેરેમની માં નીતા અંબાણી ના લુકે લૂંટી લાઈમલાઈટ, બિઝનેસ વુમને પહેરેલા બ્લાઉઝ ની ખાસિયત જાણી તમે પણ રહી જશો દંગ

Anant and radhika mehndi ceremony: અનંત અને રાધિકા ના લગ્ન ની તૈયારીઓ પુરજોશ માં ચાલી રહી છે. આ દરમિયાન ગઈકાલે અનંત અને રાધિકા ના લગ્ન નિમિતે અંબાણી પરિવારે ખાસ શિવ પૂજા અને મહેંદી સેરેમની નું આયોજન કર્યું હતું જેમાં નીતા અંબાણી ના લુકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું બિઝનેસ વુમને પહેરેલા બ્લાઉઝ ની ખાસિયત જાણી તમને પણ લાગશે નવાઈ

Anant and radhika mehndi ceremony nita ambani stole lime lite in abu jani and sandeep khosla lehenga choli

Anant and radhika mehndi ceremony nita ambani stole lime lite in abu jani and sandeep khosla lehenga choli

News Continuous Bureau | Mumbai

Anant and radhika mehndi ceremony: અનંત અને રાધિકા ના લગ્ન ને માત્ર થોડા જ કલાકો બાકી છે. અનંત અને રાધિકા ના લગ્ન ને લઈને અંબાણી પરિવાર માં ઉત્સાહ નો માહોલ છે. આ દરમિયાન ગઈકાલે અનંત અને રાધિકા ના લગ્ન નિમિતે અંબાણી પરિવારે ખાસ શિવ પૂજા અને મહેંદી સેરેમની નું આયોજન  કર્યું હતું જેમાં નીતા અંબાણી ના લુકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું બિઝનેસ વુમને પહેરેલા બ્લાઉઝ ની ખાસિયત જાણી તમને પણ લાગશે નવાઈ 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: ન્યુયોર્ક માં આ વ્યક્તિ સાથે શોપિંગ કરતો જોવા મળ્યો શાહરુખ ખાન, તસવીર થઇ વાયરલ

નીતા અંબાણી નો લુક 

અનંત અને રાધિકા માટે રાખવામાં આવેલી શિવ પૂજા માટે નીતા અંબાણી અબુ જાની સંદીપ ખોસલાના ભારે ભરતકામવાળા લહેંગા-ચોલી પહેરીને પહોંચ્યા હતા. નીતા અંબાણીના લીલા અને વાદળી રંગ ના લહેંગા પર હાથથી ભરતકામ કરવામાં આવ્યું હતું. તેની ખાસ વાત એ હતી કે સોની વર્કની સાથે તેના પર મીનીટ મિરર વર્ક કરવામાં આવ્યું હતું.આ બધું તો ઠીક પરંતુ જે વસ્તુએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે હતું નીતા અંબાણી નું બ્લાઉઝ. નીતા અંબાણી નો બ્લાઉઝ કોઈ સામાન્ય નહીં પરંતુ સોના નું હતું. આ બ્લાઉઝ ચંદન હાર અને ચંદ્રના દોરાથી બનેલું હતું.નીતા અંબાણીના આ ગોલ્ડ બ્લાઉઝમાં ગોળાકાર નેકલાઈન હતી જેમાં સ્ટાર્સ સાથે ગોલ્ડ વર્ક હતું..


નીતા અંબાણી એ આ ખાસ લહેંગા પર વાદળી રંગનો સાટિન દુપટ્ટો પહેર્યો હતો. નીતા અંબાણી એ હીરા, નીલમણિ અને રૂબી જ્વેલરીથી પોતાનો લુક પૂરો કર્યો હતો. આ દરમિયાન નીતા અંબાણી ન્યૂડ મેકઅપ સાથે સાઇડ પાર્ટીશન વાળા બનમાં ખૂબ જ સુંદર જોવા મળી હતી. હંમેશ ની જેમ નીતા અંબાણી સ્મિત સાથે હાથ જોડી મહેમાનોનું સ્વાગત કરતી પણ જોવા મળી હતી. આ દરમિયાન નીતા અંબાણી ના ચેહરા પર ગજબ ની ખુશી જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version