Site icon

Anant and radhika wedding: મુંબઈમાં ભવ્ય લગ્ન બાદ હવે લંડન માં યોજાશે અનંત અને રાધિકા નું રિસેપ્શન, મુકેશ અંબાણી એ આટલા મહિના માટે બુક કરી 7 સ્ટાર હોટલ

Anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન ના કાર્યક્રમ હજુ સુધી પત્યા નથી. મીડિયા રિપોર્ટ મુજબ અનંત અને રાધિકા નું હવે લંડન માં રિસેપ્શન યોજાશે જેને લઈને મુકેશ અંબાણી એ 7 સ્ટાર હોટ પણ બુક કરી દીધી છે.

Anant and radhika post wedding celebration in london mukesh ambani booked 7 star hotel in london

Anant and radhika post wedding celebration in london mukesh ambani booked 7 star hotel in london

News Continuous Bureau | Mumbai

Anant and radhika wedding: અનંત અને રાધિકા 12 જુલાઈ ના રોજ લગ્ન ના બંધન માં બંધાઈ ગયા હતા. મુંબઈ માં તેમના ધામધૂમ થી લગ્ન થયા હતા. આ લગ્ન માં દેશ અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓ એ હાજરી આપી હતી. અનંત અને રાધિકા ના લગ્ન ના કાર્યક્રમ હજુ સુધી પત્યા નથી. મીડિયા રિપોર્ટ મુજબ અનંત અને રાધિકા નું હવે લંડન માં રિસેપ્શન યોજાશે જેને લઈને મુકેશ અંબાણી એ 7 સ્ટાર હોટ પણ બુક કરી દીધી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Janhvi kapoor: જાહ્નવી કપૂર ના ડાન્સ મૂવ્સ જોઈ લોકો ને આવી શ્રીદેવી ની યાદ, ફિલ્મ ઉલઝ ના ગીત ‘શૌકન’ પર ઝૂમતી જોવા મળી અભિનેત્રી

અનંત – રાધિકા નું લંડન માં રિસેપ્શન 

મીડિયા રિપોર્ટ મુજબ અનંત અને રાધિકા ના આ રિસેપ્શન માં બ્રિટનની ઘણી જાણીતી હસ્તીઓ સામેલ થવાની ચર્ચા છે. રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીએ લંડનમાં 7 સ્ટાર સ્ટોક પાર્ક હોટેલ બુક કરાવી છે. આ હોટલને વર્ષ 2021માં મુકેશ અંબાણીએ લીઝ પર લીધી હતી. હવે તેમના નાના પુત્રના લગ્ન નું રિસેપ્શન અહીં યોજાશે.મીડિયા માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ અંબાણી એ સપ્ટેમ્બર સુધી આ હોટલ બુક કરાવી છે.


મીડિયા રિપોર્ટ મુજબ પ્રિન્સ હેરી અને ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rhea Chakraborty: “7 વર્ષ વીતી ગયા…” સેટ પર પરત ફરીને રિયા ચક્રવર્તી થઈ ગઈ ભાવુક; સોશિયલ મીડિયા પર શેર કર્યો હૃદયસ્પર્શી વીડિયો
Ghooskhor Pandat Controversy:કાયદાકીય મુસીબતમાં ‘ઘૂસખોર પંડિત’: સંતોના આકરા વલણ બાદ ફિલ્મ પર સંકટ, પીએમ મોદી સમક્ષ પ્રતિબંધની રજૂઆત
Dhurandhar 2 Teaser: રણવીર સિંહનો સ્વેગ અને ડોજા કેટનો અવાજ: ‘ધુરંધર 2’ ના ટીઝરના બેકગ્રાઉન્ડ મ્યુઝિકે મચાવ્યો ખળભળાટ; જાણો ‘AAAHH MEN’ ની ખાસ વાતો
Vadh 2 Review: ‘વધ’ કરતા પણ વધુ ખતરનાક નીકળી ‘વધ 2’, સંજય મિશ્રા અને નીના ગુપ્તાની એક્ટિંગ તમને ચોંકાવી દેશે
Exit mobile version