Site icon News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: જાહ્નવી કપૂર ના ડાન્સ મૂવ્સ જોઈ લોકો ને આવી શ્રીદેવી ની યાદ, ફિલ્મ ઉલઝ ના ગીત ‘શૌકન’ પર ઝૂમતી જોવા મળી અભિનેત્રી

Janhvi kapoor: જાહ્નવી કપૂર એ શ્રીદેવી ની દીકરી છે. તાજેતર માં જ જાહ્નવી એ તેનો એક ડાન્સ વિડીયો શેર કર્યો છે જેમાં તેના ડાન્સ મૂવ્સ જોઈને લોકો ને તેની માતા શ્રીદેવી ની યાદ આવી ગઈ .

janhvi kapoor did killer dance moves on the song shaukan

janhvi kapoor did killer dance moves on the song shaukan

News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: જાહ્નવી કપૂર શ્રીદેવી અને બોની કપૂર ની દીકરી છે. જાહ્નવી કપૂર તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે. હવે ફરી એક વાર જાહ્નવી કપૂર ચર્ચામાં આવી છે પરંતુ આ વખતે તે તેના ડાન્સ ને લઈને ચર્ચામાં આવી છે. તાજેતર માં જ જાહ્નવી એ તેનો એક ડાન્સ વિડીયો શેર કર્યો છે જેમાં તેના ડાન્સ મૂવ્સ જોઈને લોકો ને તેની માતા શ્રીદેવી ની યાદ આવી ગઈ .  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Isha ambani: ફોઈ-ફુવા ની લાડકી છે આકાશ અને શ્લોકા ની દીકરી વેદા અંબાણી, ત્રણેય નો ક્યૂટ વિડીયો થયો વાયરલ

જાહ્નવી કપૂર નો ડાન્સ વિડીયો થયો વાયરલ 

જાહ્નવી કપૂરે તેની ફિલ્મ ‘ઉલઝ’નું ગીત ‘શૌકન’ પર એક રીલ બનાવી હતી જે તેન તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ વિડીયો માં જાહ્નવી ઓફ શોલ્ડર ટોપ અને કાર્ગો પેન્ટમાં જોવા મળી રહી છે. તે તેની એક મિત્ર સાથે ‘શૌકન’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. 


જાહ્નવી ના આ ડાન્સ વિડીયો જોઈ લોકો ને તેની માતા શ્રીદેવી ની યાદ આવી ગઈ. આ વિડીયો જોઈ લોકો જાહ્નવી કપૂર ના ડાન્સ ના ખુબ વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shah Rukh Khan property renovation ‘મન્નત’ પહેલા શાહરૂખ ખાન ક્યાં રહેતા હતા? કિંગ ખાનનું મુંબઈ સ્થિત પહેલું ઘર થઈ રહ્યું છે રીડેવલપ, સામે આવી વિગતો!
Yash upcoming movies box office clash યશની આંધી સામે ટીકી શકાશે કોણ? ‘કેજીએફ’ સ્ટારની અપકમિંગ ફિલ્મો અને બોક્સ ઓફિસની મોટી ટક્કરના ધમાકેદાર અહેવાલો
Mahakali first look ‘મહાકાલી’ ની પહેલી ઝલક આઉટ, અક્ષય ખન્નાનો ખૌફનાક શુક્રાચાર્ય લુક થયો વાયરલ
Drishyam 3 title announcement ‘દ્રશ્યમ ૩’ નું ઓફિશિયલ ટાઇટલ જાહેર, નવા પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ આવી સામે
Exit mobile version