Site icon News Continuous Bureau | Mumbai

Isha ambani: ફોઈ-ફુવા ની લાડકી છે આકાશ અને શ્લોકા ની દીકરી વેદા અંબાણી, ત્રણેય નો ક્યૂટ વિડીયો થયો વાયરલ

Isha ambani: ઈશા અંબાણી એ અંબાણી પરિવારની લાડકી છે ઈશા અને શ્લોકા વચ્ચે નણંદ-ભાભી જેવો નહીં મિત્રો જેવો સંબંધ છે. આ દરમિયાન અનંત અને રાધિકા ના લગ્ન ના છેલ્લા દિવસ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઈશા આકાશ અને શ્લોકા ની દીકરી વેદા અંબાણી પર પ્રેમ વરસાવી રહી છે.

Isha ambani and anand piramal playing akash and shloka daughter veda

Isha ambani and anand piramal playing akash and shloka daughter veda

News Continuous Bureau | Mumbai

Isha ambani: ઈશા અંબાણી મુકેશ અંબાણી અને નીતા અંબાણી ની દીકરી હોવા ઉપરાંત તે એક સફળ બિઝનેસ વુમન પણ છે. ઈશા અંબાણી એ અંબાણી પરિવારની લાડકી છે. ઈશા અને શ્લોકા વચ્ચે નણંદ-ભાભી જેવો નહીં મિત્રો જેવો સંબંધ છે. આ દરમિયાન અનંત અને રાધિકા ના લગ્ન ના છેલ્લા દિવસ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઈશા આકાશ અને શ્લોકા ની દીકરી વેદા અંબાણી પર પ્રેમ વરસાવી રહી છે સાથે જ તેનો પતિ આનંદ પિરામલ પણ વેદા સાથે મસ્તી કરતો જોવા મળે છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Abhishek bachchan and Aishwarya rai: અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચાર ની વચ્ચે વાયરલ થયો આ વિડીયો, જુનિયર બી એ ખોલી હતી તેની માતા અને તેની પત્ની વચ્ચે ના સંબંધ ની પોલ

ઈશા અંબાણી નો વાયરલ વિડીયો 

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વિડીયો અનંત ને રાધિકા ના લગ્ન ના છેલ્લા દિવસ નો છે જેમાં પૂરો અંબાણી પરિવાર એક સાથે સ્ટેજ પર ઉભો છે અને તેઓ એક પછી એક સ્પીચ આપી રહ્યા છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે,ઈશા અંબાણી નીતા અંબાણી અને અનંત ની બાજુમાં આકાશ અને શ્લોકા ની દીકરી વેદા ને તેડી ને ઉભી છે પાછળ થી ઈશા નો પતિ આનંદ પિરામલ વેદા સાથે મસ્તી કરતો અને તેના પર પ્રેમ વરસાવતો જોવા મળી રહ્યો છે. સાથે જ ઈશા પ્રેમ થી વેદા ને ચુંબન કરતી પણ જોવા મળી રહી છે. 


ઈશા અને આનંદ પિરામલ નો આ ક્યૂટ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે વેદા ફોઈ ઈશા અને ફુવા આનંદ ની લાડકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Exit mobile version