Anant and Radhika: લગ્ન બાદ કંઈક આવા અંદાજમાં જોવા મળી અંબાણી પરિવારની નાની વહુ, અનંત સાથે પેરિસ પહોંચેલી રાધિકા ની આ એક વસ્તુ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

Anant and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન થઇ ગયા છે. તાજેતર માં અનંત અને રાધિકા પેરિસ પહોંચ્યા હતા જ્યાં તેઓ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને સમર્થન આપતા જોવા મળ્યા હતા.

by Zalak Parikh
Anant and radhika reached paris for attend olympic 2024

News Continuous Bureau | Mumbai

Anant and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન થઇ ગયા છે. આ લગ્ન માં દેશ અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. હવે અનંત અને રાધિકા પેરિસ પહોંચ્યા છે. લગ્ન બાદ પહેલીવાર રાધિકા જાહેર માં જોવા મળી હતી.આ દરમિયાન અનંત ને રાધિકા ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને સમર્થન આપતા જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: રિપોર્ટ નો દાવો, શાહરુખ ખાન તેના શરીરના આ અંગ ના ઈલાજ માટે જશે અમેરિકા!

અનંત અને રાધિકા પહોંચ્યા પેરિસ 

ઓલિમ્પિક 2024 હાલ પેરિસ માં ચાલી રહ્યો છે. અનંત અંબાણી અને તેની પત્ની રાધિકા મર્ચન્ટ ઓલિમ્પિક વિલેજમાં સાથે જોવા મળ્યા હતા. જેની તસવીરો વાયરલ થઇ રહી છે. અનંત અને રાધિકા પેરિસ પહોંચ્યા અને ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને સમર્થન આપતા જોવા મળ્યા હતા. આ તસવીરો માં અનંત પ્રિન્ટેડ શર્ટ અને બ્લેક પેન્ટમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો.જયારે કે રાધિકા ઓરેન્જ કલર ના શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે. આ દરમિયાન રાધિકા એ એક નાનું મંગળસૂત્ર પહેર્યું હતું જેને લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)


તમને જણાવી દઈએ કે નીતા અંબાણી એ IOC ની સભ્ય છે. પૂરો અંબાણી પરિવાર હાલ પેરિસ માં ઓલિમ્પિક ની મજા માણી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More