Site icon News Continuous Bureau | Mumbai

Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા ની સંગીત સેરેમનીમાં અંબાણી પરિવારે શાહરુખ ખાન ના આ ગીત પર કર્યો ડાન્સ, જુઓ વિડીયો

Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની નું આયોજન 5 જુલાઈ એ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અંબાણી પરિવારે શાહરુખ ખાન ના ગીત પર પરફોર્મ કર્યું હતું. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Anant and radhika sangeet ceremony ambani family perform on shahrukh khan song

Anant and radhika sangeet ceremony ambani family perform on shahrukh khan song

News Continuous Bureau | Mumbai

Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા 12 જુલાઈ એ લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્ન ની તૈયારીઓ અંબાણી પરિવાર માં પૂરજોશમાં ચાલી રહી છે. અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત મામેરું સેરેમની સાથે શરૂ થઇ હતી. ત્યારબાદ અનંત અને રાધિકા ની સંગીત સેરેમની નું આયોજન 5 જુલાઈ એ કરવામાં આવ્યું હતું.આ ફંક્શન માં ઘણા સેલેબ્રિટીઓ એ પરફોર્મન્સ આપ્યું હતું. જેમાં આખો અંબાણી પરિવાર પણ સામેલ હતો. અંબાણી પરિવારે શાહરુખ ખાન ના ગીત પર ડાન્સ કર્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and radhika wedding: લગ્ન સ્થળ, ડ્રેસ કોડ, સંગીત સેરેમની, આમંત્રિત મહેમાનો, જાણો અનંત અને રાધિકા ના લગ્ન સાથે જોડાયેલું અપડેટ

અંબાણી પરિવાર નો ડાન્સ 

અનંત અને રાધિકા ની સંગીત સેરેમની નો અંબાણી પરિવાર નો ડાન્સ પરફોર્મન્સ નો વીડ્યો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી સાથે ઈશા અંબાણી, આનંદ પીરામલ, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા,અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ સ્ટેજ પર શાહરુખ ખાન ના ગીત દીવાનગી દીવાનગી પર ફિલ્મી સ્ટાઈલમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.


અંબાણી પરિવાર ના આ ડાન્સ વિડીયો ને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અનંત અને રાધિકા નીસંગીત સેરેમની માં વિકી કૌશલ, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, હાર્દિક પંડ્યા, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Netflix Free Trial Offer ફ્રીમાં 30 દિવસનું નેટફ્લિક્સ? 6 વર્ષ બાદ ફરી પાછો આવ્યો આ ઓફર, જાણો કેવી રીતે ક્લેમ કરશો
Rajpal Yadav Cheque Bounce Case બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને ફરી થઈ શકે છે જેલ, હાઈકોર્ટે સંભળાવી સજા; જાણો શું છે સમગ્ર મામલો
Janhvi Kapoor Mehendi Shikhar Pahariya જ્હાન્વી કપૂરે મહેંદીમાં લખાવ્યું બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું નિકનેમ ‘શિખુ’, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
TMKOC Tanmay Vekaria Bagha બાઘાના પાત્રમાં જીવ પૂરવા તન્મય વેકરિયાનું મોટું બલિદાન, શરીર પર થઈ ગંભીર અસર જાણો શું છે મામલો
Exit mobile version