Site icon News Continuous Bureau | Mumbai

Anant and radhika wedding: લગ્ન સ્થળ, ડ્રેસ કોડ, સંગીત સેરેમની, આમંત્રિત મહેમાનો, જાણો અનંત અને રાધિકા ના લગ્ન સાથે જોડાયેલું અપડેટ

Anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન ની તૈયારીઓ પુરજોશ માં ચાલી રહી છે. આ લગ્ન ની શરૂઆત મામેરું વિધિ સાથે થઇ હતી. હવે જાણો લગ્ન નું સ્થળ સંગીત સેરેમની, ડ્રેસ કોડ અને આમંત્રિત મહેમાનો વિશે બધું જ

Anant and radhika wedding sangeet ceremony to venue dress code details are here

Anant and radhika wedding sangeet ceremony to venue dress code details are here

News Continuous Bureau | Mumbai

Anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલવાના છે. આવી સ્થતિ માં આ લગ્ન ની શરૂઆત મામેરું વિધિ થી થઇ ગઈ છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક કાર્ડ વાયરલ થઈ રહ્યું છે જેમાં અનંત અને રાધિકા ના લગ્ન સાથે જોડાયેલી વિગતો આપવામાં આવી છે. જેમાં સંગીત સેરેમની, વેન્યુથી લઈને લગ્નના દિવસે ખાવાના મેનુ સુધીની માહિતી આપવામાં આવી છે.તો ચાલો જાણીયે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Nita ambani: નીતા અંબાણી એ સામુહિક લગ્ન માં પહેરેલી લાલ સાડી ના પાલવ ની ખાસિયત જાણી તમે પણ કરશો બિઝનેસ વુમન ના વખાણ

અનંત અને રાધિકા ના લગ્ન નું અપડેટ 

અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત મામેરું સેરેમની થી થઇ હતી. આ સેરેમની અગાઉ મહેમાનોને પરંપરાગત લાલ અને ગોલ્ડ કાર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં ત્રણ દિવસીય સમારોહની વિગતો છે.અનંત અને રાધિકા 13 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાશે. લગ્નની વિધિ 12 જુલાઈથી શરૂ થશે. પ્રથમ વિધિ એક શુભ લગ્ન થી થશે.આ સમારોહ માટે ડ્રેસ કોડ ભારતીય પરંપરાગત રાખવામાં આવ્યો છે. 13મી જુલાઈ એ શુભ આશીર્વાદનો દિવસ હશે અને ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક છે. 14મી જુલાઈના રોજ મંગલ ઉત્સવ અથવા લગ્નનું રિસેપ્શન હશે અને ડ્રેસ કોડ ભારતીય ચીક છે. આ તમામ ફંક્શન BKCમાં Jio વર્લ્ડ સેન્ટરમાં આયોજિત કરવામાં આવશે.


રિપોર્ટ મુજબ અંબાણી પરિવાર 5મી જુલાઈએ સંગીત સમારોહનું આયોજન કરશે.આ કોન્સર્ટ શુક્રવારે એટલે કે સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ ફંક્શન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રાન્ડ થિયેટર ખાતે યોજાશે. આ માટેનો ડ્રેસ કોડ ઇન્ડિયન રીગલ ગ્લેમ રાખવામાં આવ્યો છે. રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માટે 2000 મેહમાનો ને આમંત્રિત કરવામાં આવ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version