Anant and Radhika wedding: રાજકુમાર અનંત ને પરણવા રાજકુમારી ની જેમ રાધિકા એ કરી લગ્ન મંડપ માં શાહી એન્ટ્રી, જુઓ વિડીયો

Anant and Radhika wedding: અનંત અને રાધિકા લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. અનંત અને રાધિકા ના લગ્ન ના ઘણા વિડીયો અને તસવીરો વાયરલ થઇ રહી છે તેવામાં રાધિકા ની એન્ટ્રી નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
Anant and Radhika wedding bride grand entry video goes viral

News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: અનંત ને રાધિકા ના લગ્ન થઇ ગયા છે. અનંત અને રાધિકા ના લગ્ન ના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. તેવામાં હવે રાધિકા ની ગ્રાન્ડ એન્ટ્રી નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોતા એવું લાગી રહ્યું છે  કે,એક રાજકુમારી એક રાજકુમાર ને પરણવા જઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika wedding: ઠાઠમાઠ થી થશે મુકેશ અંબાણી ના નાના દીકરા ના લગ્ન, અનંત અને રાધિકા ના લગ્ન સ્થળ ની સજાવટ નો વિડીયો આવ્યો સામે

રાધિકા ની એન્ટ્રી નો વિડીયો 

અનંત અને રાધિકા ના લગ્ન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં રાધિકા હોડી માં બેસી પોતાના રાજકુમાર અનંત ને પરણવા લગ્ન મંડપ તરફ આગળ વધી રહી છે.રાધિકા ની આ એન્ટ્રી માં તે એકદમ રાજકુમારી  જેવી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)


તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી ના નાના દીકરા અનંત ના લગ્ન માં દેશ અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More