Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન માં માત્ર સ્ત્રીઓ જ નહીં પરંતુ આમને પણ હીરા ઝવેરાત થી સજાવવામાં આવી હતી, કર્દાશિયન સિસ્ટર્સ એ કર્યો ખુલાસો

Anant and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન માં દેશ અને વિદેશ ની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં કર્દાશિયન સિસ્ટર્સ પણ સામેલ હતી.તાજેતર માં કર્દાશિયન સિસ્ટર્સ એ અનંત અને રાધિકા ના લગ્ન ને લઈને ખુલાસો કર્યો છે.

anant and radhika wedding cow had food cuffs with diamonds reveals kardashian sisters

anant and radhika wedding cow had food cuffs with diamonds reveals kardashian sisters

News Continuous Bureau | Mumbai

Anant and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન જુલાઈ મહિનામાં થયા હતા. જેની પહેલા તેમના બે પ્રિ વેડિંગ ફંક્શન પણ થયા હતા. અનંત અને રાધિકા ના લગ્ન ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા. અનંત અને રાધિકા ના લગ્ન માં દેશ અને વિદેશ ની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં કર્દાશિયન સિસ્ટર્સ પણ સામેલ હતી.તાજેતર માં કર્દાશિયન સિસ્ટર્સ એ અનંત અને રાધિકા ના લગ્ન ને લઈને ખુલાસો કર્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Azaad OTT release: ઓટીટી પર ધૂમ મચાવવા આવી રહી છે આઝાદ, જાણો ક્યારે જોઈ શકશો રાશા થડાની અને અમન દેવગણ ની ફિલ્મ

અનંત અને રાધિકા ના લગ્ન માં ગાય માતા ને પણ સજાવવામાં આવી હતી 

કર્દાશિયન સિસ્ટર્સ એ અનંત અને રાધિકા ના લગ્ન ને લઈને ખુલાસો કરતા જણાવ્યું કે, ‘આખા એરીના ને ખૂબ જ ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું.આ દૃશ્ય અદ્ભુત હતું. છત પરથી લાખો ફૂલો લટકતા હતા.ત્યાં બધું એવું હતું કે તે તમને પોતાના વશ માં કરીલે. ત્યાંનો નજારો એવો હતો કે એવું લાગતું હતું કે આ આખી દુનિયા અલગ છે.


રાધિકા ની એન્ટ્રી ને લઈને તેમને કહ્યું, ‘લગ્નમાં, કન્યા રાધિકા મોર ની ઝાંકી પર સવાર થઈને આવી હતી અને આ ઝાંકી કિંમતી રત્નોથી જડિત હતો. ત્યાંની દરેક વસ્તુ વાસ્તવિક સોનાથી મઢેલી હતી.દરેક વસ્તુ પર હીરા જડેલા હતા.અંબાણી પરિવારમાં લગ્ન દરમિયાન ગાયોની પૂજા કરવામાં આવી હતી.આ ગાયોના પગ પણ હીરાથી જડેલા હતા. આ લગ્ન દરેક રીતે અદ્ભુત હતા.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version