Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: અનંત ની જાન માં સેલેબ્સ એ જમાવ્યો રંગ, હાર્દિક પંડ્યા એ લગાવ્યા અનન્યા સાથે ઠુમકા તો રણવીર સિંહ એ પણ મચાવી ધૂમ, જુઓ વીડિયો

Anant and Radhika wedding: અનંત અંબાણી ની જાનમાં જાનૈયાઓ એ ખુબ રંગ રાખ્યો હતો. હાર્દિક પંડ્યા એ અનન્યા સાથે તો રણવીર સિંહ એ પોતાની સ્ટાઈલ માં ડાન્સ કરી ને ધૂમ મચાવી હતી.

Anant and Radhika wedding hardik pandya ananya pandey and ranveer singh dance video goes viral

Anant and Radhika wedding hardik pandya ananya pandey and ranveer singh dance video goes viral

News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: અંનત અને રાધિકા એકબીજા ના બની ગયા છે. અનંત અને રાધિકા ના લગ્ન ના ઘણા વિડીયો અને ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે. આ દરમિયાન અનંતના લગ્ન ની જાન માં મોટી-મોટી હસ્તીઓએ ખૂબ ડાન્સ કર્યો હતો.જેમાં હાર્દિક પંડ્યા, અનન્યા પાંડે અને રણવીર સિંહ ની ડાન્સ સ્ટાઇલ જોવા જેવી હતી. આ ત્રેણય ના ડાન્સ  વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika: દીકરી ની વિદાય પહેલા જ ઈમોશનલ જોવા મળ્યા રાધિકા ના માતા પિતા,અનંત અને રાધિકા નો ગ્રહ શાંતિ પૂજા નો વિડીયો આવ્યો સામે

હાર્દિક પંડ્યા એ લગાવ્યા અનન્યા સાથે ઠુમકા 

અનંત ની જાન માંથી હાર્દિક પંડ્યા ના બે વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાંના એક વિડીયો માં હાર્દિક પંડયા અનન્યા સાથે ઠુમકા લગાવતો જોવા મળી રહ્યો છે. 


હાર્દિક પંડયા ના અન્ય વિડીયો આમ જોવા મળી રહ્યું છે કે ક્યાંથી અનંત ની જાન નીકળવાની છે તે રસ્તા પર સુઈ ને હાર્દિક ડાન્સ કરી રહ્યો છે.


હાર્દિક અને અનન્યા ઉપરાંત રણવીર સિંહ તેના ગીત તતડ તતડ પર પરફોર્મન્સ આપતો જોવા મળે છે.


અનંત ની જાન ના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં મોટી મોટી હસ્તીઓ ડાન્સ કરતી જોવા મળી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version