Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika: દીકરી ની વિદાય પહેલા જ ઈમોશનલ જોવા મળ્યા રાધિકા ના માતા પિતા,અનંત અને રાધિકા નો ગ્રહ શાંતિ પૂજા નો વિડીયો આવ્યો સામે

Anant and Radhika: અનંત અને રાધિકા આજે લગ્ન ના બંધન માં બંધાશે. આ પહેલા અનંત અને રાધિકા ના લગ્ન પહેલા ની વિધિ કરવામાં આવી હતી. દરમિયાન અનંત અને રાધિકા ના ગ્રહ શાંતિ પૂજા નો વિડીયો સામે આવ્યો છે જેમાં રાધિકા ના માતા પિતા ઈમોશનલ જોવા મળ્યા હતા.

Anant and Radhika, Radhika merchant parents, emotional, gruh shanti puja, viren merchant

Anant and Radhika, Radhika merchant parents, emotional, gruh shanti puja, viren merchant

News Continuous Bureau | Mumbai

Anant and Radhika: અનંત અને રાધિકા આજે લગ્ન ના બંધન માં બંધાશે. અનંત અને રાધિકા છેલ્લા કેટલાક સમયથી તેમની પ્રી-વેડિંગ વિધિઓને લઈને ચર્ચામાં છે.આ વિધિ માં ગ્રહ શાંતિ પૂજા ની વિધિ પણ સામેલ હતી. અનંત અને રાધિકાએ પોતપોતાના પરિવારોની હાજરીમાં ગૃહ શાંતિ પૂજા કરી હતી. દરમિયાન અનંત અને રાધિકા ના ગ્રહ શાંતિ પૂજા નો વિડીયો સામે આવ્યો છે જેમાં રાધિકા ના માતા પિતા ઈમોશનલ જોવા મળ્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Anant and Radhika: અનંત અને રાધિકા માટે રાખવામાં આવેલ શિવ શક્તિ પૂજા માં અમિત ત્રિવેદી એ ઉમેર્યો ભક્તિ નો રંગ,મહાદેવ ના આ ગીત પર આપ્યું પરફોર્મ

અનંત અને રાધિકા ની ગ્રહ શાંતિ પૂજા 

અનંત અને રાધિકા ના આ વાયરલ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, બંને પરિવાર ને ગ્રહ શાંતિ પૂજા માં સામેલ થતા જોઈ શકાય છે. આ દરમિયાન અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર સાથે ઉજવણી કરતા જોઈ શકાય છે. આ વિડીયો ના એક સીન માં રાધિકા મર્ચન્ટ ના પિતા વીરેન મર્ચન્ટ તેમની પત્ની ને ગળે લગાવી ને ઈમોશનલ થતા જોવા મળી રહ્યા છે તો રાધિકા ની માતા પણ દીકરી ની વિદાય પહેલા જ ઈમોશનલ જોવા મળી હતી. 


અનંત અને રાધિકા તેમના ગૃહ શાંતિ પૂજાના વીડિયોમાં ખુબ જ સુંદર જોવા મળી રહ્યા છે. આ સિવાય આ વિડીયો માં ધાર્મિક વિધિ પણ જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version