Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં પરફોર્મ કરવા માટે જસ્ટિન બીબરે અંબાણી પરિવાર પાસેથી વસૂલી અધધ આટલી ફી!

Anant and Radhika wedding: અનંત અને રાધિકા ની આજે સંગીત સેરેમની છે આ માટે ઇન્ટરનેશનલ સ્ટાર જસ્ટિન બીબર ભારત આવી ચુક્યો છે તમને જાણી ને નવાઈ લાગશે કે જસ્ટીને આ પરફોર્મન્સ માટે અંબાણી પરિવાર પાસેથી મસ મોટી રકમ વસૂલી છે.

Anant and Radhika wedding justin bieber charging a staggering fees to perform at sangeet ceremony

Anant and Radhika wedding justin bieber charging a staggering fees to perform at sangeet ceremony

News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલવાના છે આમતેની તૈયારી અંબાણી પરિવાર માં શરૂ થઇ ગઈ છે. અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત મામેરું સેરેમની થી થઇ હતી. હવે આજે અનંત અને રાધિકા નાઈ સંગીત સેરેમની છે. આ માટે ઇન્ટરનેશનલ સ્ટાર જસ્ટિન બીબર ભારત આવી ચુક્યો છે તમને જાણી ને નવાઈ લાગશે કે જસ્ટીને આ પરફોર્મન્સ માટે અંબાણી પરિવાર પાસેથી મસ મોટી રકમ વસૂલી છે. તમને જાણવી દઈએ કે આ અગાઉ રિહાન્નાથી લઈને શકીરા સુધીના દરેકે અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પર્ફોર્મન્સ આપ્યું છે અને હવે ઈન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબર અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Janhvi kapoor: અનંત અને રાધિકા ની મામેરું સેરેમની માં કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે પહોંચી જ્હાન્વી કપૂર, જુઓ વાયરલ વિડીયો

અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માટે જસ્ટિન બીબર ની ફી 

અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં પરફોર્મ કરવા માટે ઇન્ટરનેશનલ સ્ટાર જસ્ટિન બીબર ભારત આવી પહોંચ્યો છે હવે દરેક ના મન માં એક જ પ્રશ્ન ઉભો થાય છે કે જસ્ટીને આ માટે કેટલી ફી લીધી હશે. તો મીડિયા રિપોર્ટ મુજબ જસ્ટિન અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા માટે લગભગ 10 મિલિયન ડોલર એટલે કે 84 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. તે અનંત-રાધિકાના સંગીત સમારોહમાં ટોચ નો કલાકાર હશે.


અનંત અને રાધિકા ના સંગીત સેરેમનીમાં માત્ર જસ્ટિન બીબર જ નહીં પરંતુ એડેલ, ડ્રેક અને લાના ડેલ રેલ જેવી અનેક ઈન્ટરનેશનલ સેલિબ્રિટી પરફોર્મ કરવા જઈ રહી છે. આ સિવાય બોલિવૂડ સ્ટાર્સ પણ આ સેરેમની માં પરફોર્મ કરવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa Serial BTS Photos| ‘અનુપમા’ સીરિયલમાં મોટો ઉલટફેર! પ્રાર્થનાને છોડી પ્રેરણાના પ્રેમમાં ડૂબ્યો અંશ, સેટ પરથી લીક થયેલા ફોટોઝે મચાવ્યો હંગામો
Dhamaal 4 Movie Poster।હસાવવાના ડબલ ડોઝ સાથે પાછી ફરી ‘ધમાલ’! ૧૦૦ વર્ષ જૂના ખજાનાની શોધમાં નીકળશે અજય દેવગન, રવિ કિશનનો ક્રેઝી લુક વાયરલ
Peddi Movie Janhvi Kapoor Scenes| જાનહ્વી કપૂરના બોલ્ડ અને રોમેન્ટિક સીન્સ પર કેમ કાતર ચલાવવી પડી? સાઉથના ડિરેક્ટરે તોડ્યું મૌન!
Batwara 1947 Release Date। ‘લાહોર ૧૯૪૭’ નું નામ બદલાયું, કંપાવી દે તેવા મોશન પોસ્ટર સાથે રિલીઝ ડેટ આઉટ
Exit mobile version