Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન માટે પહેલીવાર ભારત આવ્યા આ ઇન્ટરનેશનલ સ્ટાર, જેને ટ્રેડિશનલ લુક માં જોવા ફેન્સ થયા ઉત્સાહિત

Anant and Radhika wedding: અનંત અને રાધિકા આજે લગ્ન ના બંધનમાં બંધાશે. આ લગ્ન માં હાજરી આપવા ઘણા વિદેશી મહેમાનો મુંબઈ પહોંચી રહ્યા છે જેમના વિડીયો વાયરલ થઇ રહ્યા છે.

Anant and Radhika wedding kim kardashian and Khloe Kardashian reached mumbai to attend this wedding

Anant and Radhika wedding kim kardashian and Khloe Kardashian reached mumbai to attend this wedding

News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: અનંત અને રાધિકા આજે લગ્ન ના બંધનમાં બંધાશે. અનંત અને રાધિકા ના લગ્ન આજે બીકેસી ના જિયો વર્લ્ડ માં થવાના છે. આ લગ્ન માં હાજરી આપવા પ્રિયંકા ચોપરા પણ તેના પતિ નિક જોનાસ સાથે ભારત આવી છે તેમજ મમતા બેનર્જી પણ આ લગ્ન માં હાજરી આપવા મુંબઈ આવી છે. અનંત અને રાધિકા ના લગ્ન માં હાજરી આપવા ઘણા વિદેશી મહેમાનો મુંબઈ પહોંચી રહ્યા છે જેમના વિડીયો વાયરલ થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika: અનંત અને રાધિકા માટે રાખવામાં આવેલ શિવ શક્તિ પૂજા માં અમિત ત્રિવેદી એ ઉમેર્યો ભક્તિ નો રંગ,મહાદેવ ના આ ગીત પર આપ્યું પરફોર્મ

અનંત અને રાધિકા ના લગ્ન માટે કિમ કાર્દાશિયન અને કલો પહોંચ્યા મુંબઈ 

અનંત અને રાધિકા ના લગ્ન માં હાજરી આપવા માટે અમેરિકન સ્ટાર્સ કિમ કાર્દાશિયન અને ક્લો પણ મુંબઈ પહોંચ્યા હતા. કિમ અને ક્લો પહેલીવાર ભારત આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ બંને બહેનો ડિઝાઇનર તરુણ તાહલિયાની ના આઉટફિટ્સ પહેરેલી જોવા મળશે.બંનેને ટ્રેડિશનલ લુકમાં જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. 


કિમ અને કલો સિવાય યુકેના ભૂતપૂર્વ પીએમ બોરિસ જોન્સન અને ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ટોની બ્લેર જેવા અન્ય ઘણી વિદેશી હસ્તીઓ આ લગ્ન માં હાજરી આપવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version