Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: મિસ મર્ચન્ટ માંથી મિસિસ અનંત અંબાણી બની રાધિકા, અનંત અને રાધિકા ના ફેરા નો વિડીયો આવ્યો સામે

Anant and Radhika wedding: અનંત અને રાધિકા લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. હવે રાધિકા મિસ મર્ચન્ટ માંથી મિસિસ અનંત અંબાણી બની ગઈ છે. એવામાં અનંત અને રાધિકા ના ફેરા નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Anant and Radhika wedding taking phera video goes viral

Anant and Radhika wedding taking phera video goes viral

News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: અનંત અને રાધિકા લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. હવે રાધિકા મિસ મર્ચન્ટ માંથી મિસિસ અનંત અંબાણી બની ગઈ છે.આ લગ્ન માં આ લગ્નમાં બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીના સ્ટાર્સ ઉપરાંત રાજકારણ, રમતગમત અને બિઝનેસ ક્ષેત્રની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. રાધિકા અને અનંતના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.હવે અનંત અને રાધિકા ના ડેરા નો વિડીયો સામે આવ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and radhika mehndi ceremony: અનંત અને રાધિકા ની શિવ પૂજા અને મહેંદી સેરેમની માં નીતા અંબાણી ના લુકે લૂંટી લાઈમલાઈટ, બિઝનેસ વુમને પહેરેલા બ્લાઉઝ ની ખાસિયત જાણી તમે પણ રહી જશો દંગ

અનંત અને રાધિકા ના ફેરા નો વિડીયો 

અનંત અને રાધિકા ના લગ્નનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા ગુજરાતી વિધિ મુજબ સાત ફેરા લઇ રહ્યા છે ફેરા દરમિયાન રાધિકા ના માતા પિતા અને અનંત ના માતા પિતા ત્યાં હાજર હતા. દરેક લોકો કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.


અનંત અને રાધિકાના લગ્નમાં બોલિવૂડ, રાજકારણ, બિઝનેસ, ખેલ અને લગભગ દરેક ક્ષેત્રની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. 

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version