Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: ઠાઠમાઠ થી થશે મુકેશ અંબાણી ના નાના દીકરા ના લગ્ન, અનંત અને રાધિકા ના લગ્ન સ્થળ ની સજાવટ નો વિડીયો આવ્યો સામે

Anant and Radhika wedding: અનંત અને રાધિકા આજે લગ્ન ના બંધન માં બંધાશે. જેને લઈને NMACC ને દૂલ્હન ની જેમ સજાવવામાં આવ્યું છે. અનંત અને રાધિકા ના લગ્ન સ્થળ નો વિડીયો સામે આવ્યો છે. જે વાયરલ થઇ રહ્યો છે

Anant and Radhika wedding venue decoration video goes viral

Anant and Radhika wedding venue decoration video goes viral

News Continuous Bureau | Mumbai

 Anant and Radhika wedding: અનંત અને રાધિકા માટે આજનો દિવસ ખાસ છે. અનંત અને રાધિકા આજે લગ્ન ના બંધન માં બંધાશે. આ લગ્ન માં દેશ જ નહીં વિદેશથી પણ મહેમાનો આવી રહ્યા છે. અંબાણી પરિવારે તેમના નાના દીકરા ના લગ્ન માટે કોઈ કસર  છોડી. જેને લઈને NMACC ને દૂલ્હન ની જેમ સજાવવામાં આવ્યું છે. અનંત અને રાધિકા ના લગ્ન સ્થળ નો વિડીયો સામે આવ્યો છે. જે વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika: મહાદેવ ની ભક્તિ માં લીન જોવા મળ્યા અનંત અને રાધિકા, કપલ નો શિવ શક્તિ પૂજા નો પહેલો વિડીયો આવ્યો સામે

અનંત અને રાધિકા ના લગ્ન સ્થળ ની સજાવટ 

રિપોર્ટ મુજબ અનંત અને રાધિકા નીતા-મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) માં લગ્ન કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અંબાણીના લગ્નની સજાવટનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે. આ માટે NMACC ને દુલ્હન ની જેમ શણગારવામાં આવ્યું છે. વિડીયો માં જોવા મળી રહ્યું છે કે સમગ્ર સ્થળને ચમકતી લાઇટિંગ દ્વારા સજાવવામાં આવ્યું છે. મહેમાનો માટે બેઠક વ્યવસ્થા પણ ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે.


અનંત અને રાધિકા ના લગ્ન માં હાજરી આપવા પ્રિયંકા  નિક જોનાસ સાથે મુંબઈ પહોંચી છે. તેમજ આ લગ્ન માં હાજરી આપવા મમતા બેનર્જી પણ મુંબઈ પહોંચી છે આ સિવાય ઈન્ટરનેશનલ સ્ટાર્સ કિમ કાર્દાશિયન અને ખ્લો કાર્દાશિયન પણ અનંત-રાધિકાના લગ્ન માટે મુંબઈ પહોંચી ગયા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC set vandalism rumors તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર તોડફોડની ખબરોથી ચિંતા, જાણો શું છે અસલી સત્ય
Anshula Kapoor Rohan Thakkar Wedding કપૂર ખાનદાનમાં શરણાઈઓ ગુંજી, બોની કપૂરની દીકરી અંશુલા કપૂર અને રોહન ઠક્કર મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાયા, સામે આવી પહેલી તસવીરો
Gauri Spratt Bridal Look Details આમિર ખાનની દુલ્હન ગૌરી સ્પ્રેટેનો આલીશાન બ્રાઇડલ લુક આવ્યો સામે, બેજ લહેંગા અને ફૂલોવાળી ચોટલીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Ramayana Indian Distribution Rights Deal રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયું કરણ જોહરનું નામ, કરોડો રૂપિયામાં ખરીદ્યા ભારતીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ
Exit mobile version