Ananya Pandey: 50 કિલો ની અનન્યા એ જિમ માં અધધ આટલું વજન ઉપાડી કરી કમાલ, અભિનેત્રી નો વિડીયો થયો વાયરલ

ananya panday fitness challenge lifts 120 kgs
ananya panday fitness challenge lifts 120 kgs

News Continuous Bureau | Mumbai

Ananya Pandey: અનન્યા પાંડે તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહેતી હોય છે.અનન્યા નું નામ પહેલા આદિત્ય રોય કપૂર ત્યારબાદ હાર્દિક પંડ્યા અને હવે વિદેશી મોડલ સાથે જોડવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે અનન્યા ના જિમ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તે તેના વજન કરતા બમણું વજન ઉપાડતી જોવા મળી રહી છે.  

આ સમાચાર પણ વાંચો: Abhishek bachchan: ઓલિમ્પિક જોવા ગયેલા અભિષેક બચ્ચને સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરા સાથે ચારો તરફ થઇ રહી છે ચર્ચા, જુઓ વિડીયો

અનન્યા ના જિમ નો વિડીયો થયો વાયરલ 

અનન્યા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે જિમ માં જોવા મળી રહી છે. આ દરમિયાન તે 120 કિલો વજન ઉપાડતી જોવા મળે છે. લોકો એટલા માટે આશ્ચર્યચકિત છે કારણ કે આટલું વજન ઊંચકવું એ સરળ બાબત નથી. તમને જણાવી દઈએ કે અનન્યા નું વજન લગભગ 50 કિલો ની આસપાસ હોવાનું કહેવાય છે તો તે મુજબ અનન્યા એ તેના વજન કરતા બમણું વજન ઉપાડ્યું હતું. 


અનન્યા પાંડે એ તેના ફિલ્મી કરિયર ની શરૂઆત કરણ જોહર ની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી કરી હતી. અનન્યા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે તે તેની સાથે જોડાયેલી દરેક વસ્તુ તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!