Site icon News Continuous Bureau | Mumbai

Ananya Panday: કેસરી 2 માં વકીલ નું પાત્ર ભજવી રહેલી અનન્યા પાંડે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

Ananya Panday: અનન્યા પાંડે કેસરી 2 માં વકીલ ની ભૂમિકા માં જોવા મળી રહી છે. અનન્યા કરોડો ની સંપત્તિ ની માલકીન છે. તો ચાલો જાણીયે અભિનેત્રી ની નેટવર્થ વિશે

Ananya Panday net worth

Ananya Panday net worth

News Continuous Bureau | Mumbai

Ananya Panday: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે હાલમાં જ તેની નવી ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ ને લઈને ખૂબ ઉત્સાહિત છે.આ ફિલ્મ માં અનન્યાના લુકની ખૂબ પ્રશંસા થઈ રહી છે. કેસરી 2 માં અનન્યા વકીલ ની ભૂમિકા ભજવી રહી છે.કેસરી 2 માં સારી એવી ફી લેનાર અનન્યા કરોડો ની સંપત્તિ ની માલકીન છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Khushi kapoor and Vedang raina: શું ખરેખર વેદાંગ રૈના સાથે રિલેશન માં છે ખુશી કપૂર? અભિનેત્રી ની એક પોસ્ટ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

અનન્યા પાંડેની નેટવર્થ

મીડિયા રિપોર્ટ અનુસાર, અનન્યા પાંડેની કુલ સંપત્તિ 7 કરોડ રૂપિયા છે. તે દરેક ફિલ્મ માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને દર મહિને 60 લાખ રૂપિયા કમાય છે.ફિલ્મો ઉપરાંત, અનન્યા જાહેરાતો અને સોશિયલ મીડિયામાંથી પણ મોટી રકમ વસૂલ કરે છે.


અનન્યાએ 2019માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેમણે ‘પતિ, પત્ની ઔર વો’, ‘ખાલી પીલી’, ‘ગહેરાઇયાં’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Allahbadia| રણવીર અલ્હાબાદિયાની લવ લાઈફ પરથી પડદો ઉઠ્યો અભિનેત્રી જુહી ભટ્ટ સાથે ડેટિંગ કરતા હોવાની કરી પુષ્ટિ
Diljit Dosanjh| દિલજીત દોસાંઝનો ગ્લોબલ ડાન્સ જીમી ફેલોનને નચાવ્યા ભાંગડાના તાલે, વીડિયો થયો ઇન્ટરનેટ પર વાયરલ
Sumit Singh| ડોક્ટર આરંભી’ સીરિયલમાંથી અભિનેત્રીની ચોંકાવનારી વિદાય જાણ કર્યા વગર રિપ્લેસમેન્ટ થતા સુમિત સિંહનો મેકર્સ પર આક્રોશ
Michael Jackson Pets| નેવરલેન્ડના એ પાલતુ પ્રાણીઓનું શું થયું? માઈકલ જેક્સનના દુર્લભ જીવોનું વર્તમાન ઠેકાણું જાણીને ચોંકી જશો!
Exit mobile version