Site icon News Continuous Bureau | Mumbai

Ananya Panday Rumoured Boyfriend: આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ બાદ અનન્યા ના જીવન માં થઇ નવા પ્રેમ ની એન્ટ્રી, બેસ્ટ ફ્રેન્ડ અને કથિત બોયફ્રેન્ડ સાથે લંચ ડેટ પર જોવા મળી અભિનેત્રી

Ananya Panday Rumoured Boyfriend: અનન્યા પાંડે આદિત્ય રોય કપૂર સાથે ના બ્રેકઅપ બાદ વોકર બ્લાંકો ને ડેટ કરી રહી છે તાજેતર માં અભિનેત્રી તેના કથિત બોયફ્રેન્ડ અને બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન સાથે લંચ ડેટ પર ગઈ હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Ananya Panday Spotted on Lunch Date with Rumoured Boyfriend Walker Blanco and Best Friend Suhana Khan

Ananya Panday Spotted on Lunch Date with Rumoured Boyfriend Walker Blanco and Best Friend Suhana Khan

News Continuous Bureau | Mumbai

Ananya Panday Rumoured Boyfriend: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે હાલમાં તેની ફિલ્મ કેસરી 2 ની સફળતા માણી રહી છે. તાજેતરમાં, અનન્યા પોતાના રુમર્ડ બોયફ્રેન્ડ વોકર બ્લાંકો અને બેસ્ટફ્રેન્ડ સુહાના ખાન સાથે મુંબઇના એક રેસ્ટોરન્ટમાં લંચ ડેટ પર જોવા મળી હતી તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Don 3: શર્વરી વાઘ નહીં રણવીર સિંહ ની ડોન 3 માં થઇ નેશનલ એવોર્ડ વિજેતા આ અભિનેત્રી ની એન્ટ્રી! જાણો ક્યારે શરૂ કરશે ફિલ્મ નું શૂટિંગ

અનન્યા અને વોકર બ્લાંકોની સાથે સુહાના

અનન્યા પાંડે અને વોકર બ્લાંકો એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. પાપારાઝી દ્વારા તેમની તસવીરો અને વિડીયો લેવામાં આવ્યા, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.આ દરમિયાન અનન્યા પાંડે બેબી બ્લૂ ટોપ અને વ્હાઇટ પેન્ટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. સુહાના ખાન વ્હાઇટ ક્રોપ ટોપ અને ડેનિમ માં જોવા મળી હતી.


અનન્યા પાંડેઅને વોકર બ્લાંકો ની ડેટિંગની અટકળો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન પછી વધુ મજબૂત થઈ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version