Site icon News Continuous Bureau | Mumbai

Ananya pandey and Sara ali khan: શું અનન્યા અને સારા એકસાથે શેર કરશે સ્ક્રીન? દીપિકા પાદુકોણ ની આ બ્લોકબસ્ટર ફિલ્મ માં મચાવશે ધમાલ!

Ananya pandey and Sara ali khan:અનન્યા પાંડે અને સારા અલી ખાન બેસ્ટ ફ્રેન્ડ છે. હવે બંને ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સારા અલી ખાન અને અનન્યા પાંડે વર્ષ 2023 માં આવેલી સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી ની ફિલ્મ કોકટેલ ની સિક્વલ માં જોવા મળશે.

ananya pandey and sara ali khan may work together in cocktail 2

ananya pandey and sara ali khan may work together in cocktail 2

News Continuous Bureau | Mumbai 

Ananya pandey and Sara ali khan: અનન્યા પાંડે અને સારા અલી ખાન એકબીજાના ખૂબ સારા મિત્રો છે. તેઓ ઘણીવાર એકસાથે જોવા મળે છે. અનન્યા અને સારા એ કોફી વિથ કરણ સીઝન 8 માં એકબીજા ની લવલાઈફ વિશે ખુલાસા પણ કર્યા હતા. તાજેતરમાં જ અનન્યા અને સારા ને એક પ્રોડક્શન હાઉસની બહાર જોવા મળ્યા હતા.આ પછી, લોકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને બેસ્ટ ફ્રેન્ડ  એક ફિલ્મમાં સાથે જોવા મળશે. મીડિયા રિપોર્ટ મુજબ સારા અને અનન્યા કોકટેલ 2 માં જોવા મળી શકે છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: ઘરના બધા ને પાછળ છોડી આ સભ્ય ને મળ્યો બિગ બોસ 17ના વિજેતા માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ, લોકો એ કરી આવી કમેન્ટ્સ

કોકટેલ 2 માં સાથે જોવા મળી શકે છે સારા અને અનન્યા

તાજેતર માં સારા અલી ખાન અને અનન્યા પાંડે એક પ્રોડક્શન હાઉસ ની ઑફિસની બહાર જોવા મળી હતી. આ ઓફિસ મેડૉક ફિલ્મ્સ ની હતી જેને સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ ની કોકટેલ બનાવી હતી.મીડિયા  રિપોર્ટ અનુસાર સારા અલી ખાન અને અનન્યા પાંડેને ‘કોકટેલ 2’ માટે કાસ્ટ કરવામાં આવી શકે છે.જો કે સારા અને અનન્યા દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી અને ન તો પ્રોડક્શન હાઉસ દ્વારા કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું છે.


 

કોકટેલ વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સારા ના પિતા સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે બ્લોકબસ્ટર ફિલ્મ ‘કોકટેલ’ની સિક્વલની ચર્ચા જોરમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોકટેલ ના નિર્માતા મેડૉક ફિલ્મ્સ ‘કોકટેલ’નો બીજો ભાગ બનાવવાનું વિચારી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Exit mobile version