Site icon

અનન્યા પાંડેનો ટ્રેડિશનલ લૂક જોઈ પીગળી જશે તમારું દિલ-તસવીરો થઇ વાયરલ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નવોદિત અભિનેત્રી અનન્યા પાંડે (Ananya pandey)તેની સુંદરતા માટે જાણીતી છે. અનન્યા અવારનવાર પોતાના ફોટો-વિડિયો  સોશિયલ મીડિયા (social media)પર શેર કરતી રહે છે. હાલમાં જ અનન્યાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં અનન્યા પાંડે તેના કિલર લુક સાથે તબાહી મચાવી રહી છે.

Join Our WhatsApp Community

હાલમાં જ અનન્યા પાંડેએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ (Instagram)પર કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. આ ફોટોઝમાં અનન્યા ખુબજ ગ્લેમરસ લાગી રહી છે. અનન્યા પાંડેની આ તસવીરોમાં તેણે ક્રોપ ટોપ અને સ્કર્ટ (skirt)પહેર્યું છે. જે તેને ખૂબ જ સૂટ થાય છે.

આ તસવીરો માં અનન્યા નો ટ્રેડિશનલ લૂક(traditional look) જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તેને લગાવેલી બિંદી તેના લૂક માં ચાર ચાંદ લગાવી રહી છે. 

સ્ટુડન્ટ ઑફ ધ યર 2 ફિલ્મથી હિન્દી સિનેમામાં ડેબ્યૂ (Ananya debut)કરનાર અનન્યા પાંડે બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા ચંકી પાંડેની (Chunky Pandey)પુત્રી છે. અનન્યા સુંદરતાના મામલામાં કોઈથી ઓછી નથી.

આ સમાચાર પણ વાંચો : આશ્રમ ફેમ ઈશા ગુપ્તાએ પોતાનો મોનોકીની લુક બતાવીને ઈન્ટરનેટ પર લગાવી આગ- વીડિયો થયો વાયરલ-જુઓ અભિનેત્રીનો બોલ્ડ વિડીયો

Rajat Bedi in Don 3: ‘ડોન ૩’ કાસ્ટિંગ અપડેટ: રજત બેદી ની થઇ ફરહાન અખ્તર ની ફિલ્મ માં એન્ટ્રી! આ અભિનેતા નું લઇ શકે છે સ્થાન
Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’: 28 દિવસથી કમાણીમાં સુનામી, બાહુબલી અને પઠાણના રેકોર્ડ્સ પણ જોખમમાં!
Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Exit mobile version