Site icon

બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ શેર કરી સોશિયલ મીડિયા પર તસવીરો, બોલ્ડ અવતારમાં આવી નજર ; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અનન્યા પાંડેએ ખૂબ જ ઓછા સમયમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. અભિનેત્રી અનન્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે.

તાજેતરમાં અભિનેત્રી અનન્યાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં અભિનેત્રી અનન્યા સ્લીવલેસ બ્લેક ક્રોપ ટોપ અને સ્કર્ટ પહેર્યું છે. તેના કર્લી વાળ અને તેની સુંદર આંખો તેના ગોરજસ લૂકને કમ્પલીટ કરી રહ્યાં છે. તસવીરોમાં તે અલગ અલગ પોઝ આપતી નજરે પડી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા પાંડેએ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 દ્વારા બોલીવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું. એ પછી તે પતિ પત્ની ઔર વો અને ખાલી પીલી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. હવે તે શકુન બત્રાની ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તે વિજય દેવરકોંડાની સાથે લાઈઝરમાં પણ નજરે પડશે.

Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Dhurandhar 2 OTT Release:’ધુરંધર 2′ ની OTT રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રણવીર સિંહની એક્શન
Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ
Exit mobile version