News Continuous Bureau | Mumbai
શુભાંગી અત્રે સિરિયલ 'ભાભી જી ઘર પર હૈ'માં અંગૂરી ભાભીનું (Shubhangi Atre)પાત્ર ભજવીને ઘણી ફેમસ થઈ ગઈ છે. શોમાં હંમેશા સાડી પહેરતી અંગૂરી ભાભી આ દિવસોમાં માલદીવમાં (Maldives)રજાઓ ગાળી રહી છે. જ્યાંથી અભિનેત્રીએ ગ્લેમરસ ડ્રેસ (glamorous dress)પહેરીને આવું ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં શુભાંગી  અત્રેએ બ્લુ અને વ્હાઈટ કોમ્બિનેશન (Blue and white dress)ડ્રેસ પહેર્યો છે.
શુભાંગી નો આ ડ્રેસ ઉપરથી બ્રેલેટ સ્ટાઈલનો છે આ સાથે અભિનેત્રી એ ટ્રાઉઝર (trouser)કેરી કર્યું છે. 

તેના બીચ લુકને પૂર્ણ કરવા માટે શુભાંગી એ ગોગલ્સ(goggles)સાથે હળવો મેકઅપ કર્યો છે.
આ તસવીરો શુભાંગી એ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram)પર કેપ્શન સાથે શેર કરી છે. જેમાં અભિનેત્રીએ જણાવ્યું કે તે માલદીવમાં છે.
આ સમાચાર પણ વાંચો : 47 વર્ષની કરિશ્મા કપૂરે પોતાના પૂલ ફોટોથી વધાર્યું ઈન્ટરનેટ નું તાપમાન-બ્લેક મોનોકીની માં લાગી રહી છે ગ્લેમરસ-જુઓ ફોટોગ્રાફ્સ