Site icon News Continuous Bureau | Mumbai

Anil kapoor: આલિયા ભટ્ટ ની સ્પાય યુનિવર્સ માં થઇ અનિલ કપૂર ની એન્ટ્રી, ભજવશે આ મહત્વ ની ભૂમિકા

Anil kapoor: આલિયા ભટ્ટ ની યશરાજ સ્પાય યુનિવર્સ માં એન્ટ્રી થઇ ગઈ છે જોકે હજુ સુધી આ ફિલ્મ નું ટાઇટલ બહાર નથી આવ્યું પરંતુ ફિલ્મ ને લઈને એક અપડેટ આવ્યું છે હવે આલિયા ભટ્ટ ની આ ફિલ્મ માં અનિલ કપૂર ની એન્ટ્રી થઇ ગઈ છે

anil kapoor enter in the spy universe signs a multi film deal

anil kapoor enter in the spy universe signs a multi film deal

News Continuous Bureau | Mumbai 

Anil kapoor: અનિલ કપૂર તેની ફિટનેસ માટે જાણીતો છે. અભિનેતા છેલ્લે ફિલ્મ ફાઈટર માં જોવા મળ્યો હતો. હવે અનિલ કપૂર ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અનિલ કપૂર વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે તે યશરાજ ફિલ્મ્સ સ્પાય યુનિવર્સ માં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. અનિલ કપૂર આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ માં મહત્વ ની ભૂમિકા ભજવશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mirzapur 3: શું મિર્ઝાપુર 3 માં નહીં જોવા મળે મુન્ના ભૈયા? અભિનેતા દિવ્યેન્દુ એ કર્યો આ વાત નો ખુલાસો

અનિલ કપૂર ભજવશે મહત્વ ની ભૂમિકા 

મીડિયા રિપોર્ટ મુજબ અનિલ કપૂર યશરાજ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવેલ સ્પાય યુનિવર્સ માં જોડાયો છે. રિપોર્ટ મુજબ નિર્માતાઓએ તેની સાથે લાંબા ગાળાની ડીલ સાઈન કરી છે. તે ગિરીશ કર્નાડના સ્થાને સૌથી પ્રખ્યાત સ્પાય યુનિવર્સ માં RAW ચીફની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત અનિલ કપૂર YRF યુનિવર્સ ઘણી આગામી ફિલ્મોનો ભાગ હોઈ શકે છે. મલ્ટી-ફિલ્મ સાઈન કરવા માટે અનિલ કપૂરને મોટી ફી પણ ચૂકવવામાં આવી છે. 


મીડિયા રિપોર્ટ અનુસાર અનિલ કપૂર પહેલીવાર આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની ફિલ્મમાં જોવા મળશે આ સાથે તે વોર 2 માં કેમિયો કરતો જોવા મળી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

TMKOC set vandalism rumors તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર તોડફોડની ખબરોથી ચિંતા, જાણો શું છે અસલી સત્ય
Anshula Kapoor Rohan Thakkar Wedding કપૂર ખાનદાનમાં શરણાઈઓ ગુંજી, બોની કપૂરની દીકરી અંશુલા કપૂર અને રોહન ઠક્કર મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાયા, સામે આવી પહેલી તસવીરો
Gauri Spratt Bridal Look Details આમિર ખાનની દુલ્હન ગૌરી સ્પ્રેટેનો આલીશાન બ્રાઇડલ લુક આવ્યો સામે, બેજ લહેંગા અને ફૂલોવાળી ચોટલીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Ramayana Indian Distribution Rights Deal રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયું કરણ જોહરનું નામ, કરોડો રૂપિયામાં ખરીદ્યા ભારતીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ
Exit mobile version