Site icon News Continuous Bureau | Mumbai

Mirzapur 3: શું મિર્ઝાપુર 3 માં નહીં જોવા મળે મુન્ના ભૈયા? અભિનેતા દિવ્યેન્દુ એ કર્યો આ વાત નો ખુલાસો

Mirzapur 3: મિર્ઝાપુર માં દિવ્યેન્દુ શર્મા એ મુન્ના ભૈયા નું પાત્ર ભજવ્યું હતું. હવે આ સિરીઝ ની આગામી સીઝન મિર્ઝાપુર 3 માં મુન્ના ભૈયા નહીં જોવા મળે જેની પુષ્ટિ દિવ્યેન્દુ એ પોતે કરી છે તેમજ તેને કારણ પણ જણાવ્યું છે.

Mirzapur 3 divyendu sharma confirms munna bhaiya is not part of this series

Mirzapur 3 divyendu sharma confirms munna bhaiya is not part of this series

News Continuous Bureau | Mumbai

Mirzapur 3: મિર્ઝાપુર અને મિર્ઝાપુર 2 બાદ ચાહકો હવે મિર્ઝાપુર 3 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિર્ઝાપુર ની બંને સીઝન સુપરહિટ રહી હતી. હવે આ સિરીઝ ના મેકર્સ સિરીઝ નો ત્રીજો ભાગ મિર્ઝાપુર 3 લઈને આવી રહ્યા છે.આ સિરીઝ એમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થવાની છે. પ્રાઇમ વિડિયોએ 19 માર્ચે વેબ સિરીઝ ‘મિર્ઝાપુર 3’ની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી તેની રિલીઝ ડેટ જાહેર કરી નથી.હવે ‘મિર્ઝાપુર 3’માં દિવ્યેન્દુ શર્મા નું પાત્ર મુન્ના ભૈયા છે કે નહીં તે અંગે દિવ્યેન્દુ એ પોતે નિવેદન આપ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Alia bhatt: સંજય લીલા ભણસાલી ની ફિલ્મ લવ એન્ડ વોર માં આલિયા ભટ્ટ ભજવશે સૌથી મુશ્કેલ ભૂમિકા, આ રોલ દ્વારા મચાવશે ધૂમ

મિર્ઝાપુર 3 માં નહીં જોવા મળે દિવ્યેન્દુ શર્મા 

દિવ્યેન્દુ શર્માએ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર 3’માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. દિવ્યેન્દુ શર્માએ મીડિયા  સાથેના એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે તે વેબ સિરીઝ ‘મિર્ઝાપુર 3’નો ભાગ નથી. દિવ્યેન્દુ શર્માએ કહ્યું, ‘જ્યારે હું પાત્રમાં હતો ત્યારે તે મારા વ્યક્તિત્વ પર ખૂબ અસર કરી રહ્યું હતું. આપણે કોઈ પણ પાત્રને ઓવર-રોમેન્ટિસ ન કરવું જોઈએ કારણ કે તે શક્ય નથી. અમુક સમયે, તે મારા માટે ખરેખર ડાર્ક થઈ ગયું. મને ગૂંગળામણ અનુભવાઈ. તે એટલું મુશ્કેલ છે કે તમને ખ્યાલ પણ નથી આવતો કે તમે તે ઝોનમાં છો. જ્યારે તમે તેમાંથી બહાર આવો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે તે કેટલું ડાર્ક છે.’

દિવ્યેન્દુ શર્માના આ ઈન્ટરવ્યુ બાદ તેના તમામ ફેન્સ નિરાશ થઈ ગયા છે. વાસ્તવમાં વેબ સિરીઝ ‘મિર્ઝાપુર 3’માં દિવ્યેન્દુ શર્માના પાત્ર મુન્ના ભૈયાને લોકોએ ઘણો પ્રેમ આપ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan Clarifies ICU Hospitalization Rumors અમિતાભ બચ્ચન બિલકુલ સાજાનરવા છે! ICU માં હોવાના દાવાઓ પર પોતે જ સ્પષ્ટતા આપી…
Harshad Chopda Faces Online Backlash ટીવીનો ‘સંસ્કારી બોય’ વિવાદમાં શ્રેયા કાલરા સાથેની ઉગ્ર દલીલ વચ્ચે હર્ષદ ચોપડાએ મર્યાદા વટાવી..
Jennifer Winget Wedding Pics જેનિફર વિંગેટે લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ વિલિયમ ઇશ્માએલ સાથે લગ્ન કર્યા, ડ્રીમી વેડિંગના ફોટોઝ કર્યા શેર
Why Aryan Khan Rarely Smiles આર્યન ખાન પબ્લિકમાં કેમ હસતા નથી? રાઘવ જુયાલે ખુલાસો કર્યો
Exit mobile version