Animal advance booking: એનિમલ ના એડવાન્સ બુકિંગે મચાવી ધૂમ, રિલીઝ પહેલા જ વેચાઈ અધધ આટલી ટિકિટ, જાણો મુંબઈ અને દિલ્હી ના ટિકિટ ના ભાવ

Animal advance booking: એનિમલ ના ટ્રેલર ને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરે લોકોનો ઉત્સાહ વધારી દીધો છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હવે ફિલ્મ ના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝના છ દિવસ પહેલા એટલે કે 25 નવેમ્બરે એનિમલનું એડવાન્સ બુકિંગ શરૂ કર્યું હતું.

by Zalak Parikh
animal advance booking more then one lakh tickets booked know abhor delhi and mumbai ticket rates

News Continuous Bureau | Mumbai 

Animal advance booking: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ફિલ્મ નું ટ્રેલર દર્શકો ને ખુબ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મ ને લઈને લોકો માં ઉત્સાહ પ[ન જોવા મળી રહ્યો છે. સંદીપ રેડ્ડી વાંગા ના નિર્દેશન માં બનેલી ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે ફિલ્મ ના નિર્માતા એ 25 નવેમ્બર થી ફીલ્મ એનિમલ નું એડવાન્સ બુકીંગ શરૂ કરી દીધું હતું. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ના એડવાન્સ બુકીંગ ને દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે

આ સમાચાર પણ વાંચોઃ Sunny deol: IFFI 2023ના મંચ પર રાજકુમાર સંતોષી એ કંઈક એવું કહ્યું કે ભાવુક થઈ ગયો સની દેઓલ, આંખમાં આવી ગયા આંસુ, જુઓ વિડીયો

એનિમલ નું એડવાન્સ બુકીંગ 

મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ ની અત્યાર સુધી માં એક લાખ થી ઉપર ની ટિકિટો વેચાઈ ચુકી છે. આ સાથે ફિલ્મે 4 કરોડ 24 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. છે. આ આંકડાઓને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એનિમલ રણબીર કપૂરના કરિયરની સૌથી મોટી ઓપનર સાબિત થઈ શકે છે.દિલ્હી-એનસીઆર પ્રદેશમાં ‘એનિમલ’ માટેની ટિકિટની કિંમત 250 રૂપિયાથી શરૂ થાય છે.મલ્ટિપ્લેક્સ ચેઈન્સમાં જનરલ સીટની ટિકિટ 600 રૂપિયા સુધી વેચાઈ રહી છે. મુંબઈમાં પણ કેટલીક જગ્યા એ ટિકિટ ના ભાવ 2200 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

[mailpoet_form id=”1″]

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More