Site icon News Continuous Bureau | Mumbai

Animal: એનિમલ ની સિક્વલ ની સ્ક્રિપ્ટ થઇ ગઈ તૈયાર, ‘એનિમલ પાર્ક’ માં જોવા મળશે જબરજસ્ત ટ્વીસ્ટ, જાણો શું હશે ફિલ્મ ની વાર્તા

Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ વર્ષ 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. એનિમલ હિટ જતા ફિલ્મ ની સિક્વલ 'એનિમલ પાર્ક'ની પણ જાહેરાત કરવામાં આવી હતી અને હવે લેટેસ્ટ રિપોર્ટ મુજબ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે. હવે ફિલ્મ ની વાર્તા પણ સામે આવી છે

animal sequel animal park script is ready know what is the film story

animal sequel animal park script is ready know what is the film story

News Continuous Bureau | Mumbai 

Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ વર્ષ 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મે 900 કરોડ ની કમાણી કરી હતી. આ ફિલ્મ માં રણબીર કપૂર અને બોબી દેઓલ ના અભિનય ના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. એનિમલ હિટ જતા સંદીપ રેડ્ડી વાંગાએ ‘એનિમલ’ ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ની જાહેરાત કરી હતી. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ફિલ્મ એનિમલ પાર્ક ની  સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Fighter: ફાઈટર ફિલ્મ નું દેશભક્તિ ગીત મિટ્ટી થયું રિલીઝ, દેશભક્તિ માં ડૂબેલા જોવા મળ્યા રિતિક રોશન અને દીપિકા પાદુકોણ

 

 એનિમલ પાર્ક ની વાર્તા 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે ‘એનિમલ’ના શૂટિંગ દરમિયાન જ તેની ફ્રેન્ચાઇઝી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફિલ્મની સિક્વલ એટલે કે ‘એનિમલ પાર્ક’નું મૂળભૂત માળખું પણ તૈયાર કરવામાં આવ્યું હતું કે તેમાં શું થશે અને કેવી રીતે વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે. ‘એનિમલ પાર્ક’ની સ્ટોરી રણવિજય એટલે કે રણબીરના લુક પર ફોકસ કરવામાં આવશે. આ સિવાય રણવિજય ની તેની પત્ની ગીતાંજલિ (રશ્મિકા મંદન્ના) સાથેની લડાઈ અને મતભેદ પણ બતાવવામાં આવશે. ‘એનિમલ પાર્ક’માં એ પણ બતાવવામાં આવશે કે રણવિજય નો તેના પુત્ર સાથે કેવો સંબંધ હશે. આ ફિલ્મ રણવિજયના બાળકો પર ફોકસ કરશે.’

 

Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Exit mobile version