Site icon News Continuous Bureau | Mumbai

Fighter: ફાઈટર ફિલ્મ નું દેશભક્તિ ગીત મિટ્ટી થયું રિલીઝ, દેશભક્તિ માં ડૂબેલા જોવા મળ્યા રિતિક રોશન અને દીપિકા પાદુકોણ

Fighter: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર થિયેટર માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સ્થિતિ માં ફિલ્મ ના મેકર્સે ફિલ્મ નું વધુ એક ગીત મિટ્ટી રિલીઝ કર્યું છે. જે દેશભક્તિ થી ભરપૂર એક ઈમોશનલ ગીત છે

fighter patriotic song mitti official video release

fighter patriotic song mitti official video release

News Continuous Bureau | Mumbai 

Fighter: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ 25 જાન્યુઆરી એ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ હાલ થિયેટર માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ માં લોકો રિતિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, અક્ષય ઓબેરોય અને કરણ સિંહ ગ્રોવર ના અભિનય ના ખુબ વખાણ કરી રહ્યા છે. ચાહકો ને આ ફિલ્મ ની વાર્તા અને ગીતો ખુબ પસંદ આવી રહ્યા છે. આવી સ્થિતિ માં મેકર્સે સત્તાવાર રીતે ફિલ્મ નું વધુ એક ગીત મિટ્ટી રિલીઝ કર્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ankita Lokhande: બિગ બોસ 17 બાદ ચમકી અંકિતા લોખંડે ની કિસ્મત, રણદીપ હુડા ની આ ફિલ્મ સાથે બોલિવૂડમાં કરશે કમબેક

ફાઈટર નું નવું ગીત મિટ્ટી થયું રિલીઝ 

ફાઈટર ના મેકર્સે સત્તાવાર રીતે ફિલ્મના દેશભક્તિ ગીત ‘મિટ્ટી’નો મ્યુઝિક વીડિયો રિલીઝ કર્યો છે. આ ગીતને સંગીતકાર અને ગાયક જોડી વિશાલ દદલાની અને શેખર રવજિયાની દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, જેમણે આ શક્તિશાળી ધૂનને તેમના હૃદયસ્પર્શી સ્વર પણ આપ્યા છે. આ ગીત દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે.

આ ગીત ફિલ્મમાં ત્યારે દેખાય છે જ્યારે ભારતીય સેનાના ઘણા જવાનો વિનાશક હુમલામાં શહીદ થાય છે. આ દરમિયાન ફિલ્મ ના મુખ્ય કલાકારો રિતિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, અક્ષય ઓબેરોય, કરણ સિંહ ગ્રોવર અને અન્ય ની લાગણી જોવા મળી રહી છે. આ ગીત રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે. આ ગીત રિલીઝ થયા બાદ યુટ્યુબ પર ચાહકોની જબરદસ્ત પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Dhurandhar 2 Box Office Collection: બાહુબલી પરાસ્ત અને પુષ્પા-KGF પણ પાછળ: 3000 કરોડની કમાણી સાથે ‘ધુરંધર’ બની ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઈઝી, તોડ્યા તમામ રેકોર્ડ્સ!
Asha Bhosle Govinda Viral Video: ગોવિંદાના ડાન્સ સ્ટેપ્સ અને આશા તાઈનો અવાજ: એક જ મંચ પર બે દિગ્ગજોએ મચાવી ધૂમ, વીડિયો થયો વાયરલ
Allu Arjun Raaka Movie: અલ્લુ અર્જુનની ‘રાકા’માં શાહરૂખ ખાનનો મોટો ધડાકો! કિંગ ખાનના કેમિયોથી બોક્સ ઓફિસ પર આવશે ‘સુનામી’, દીપિકા સાથે જામશે જોડી!
Operation Sindoor: ઓપરેશન સિંદૂર’ માટે વિવેક અગ્નિહોત્રીને મળ્યો લીડ હીરો! આ એક્ટરનું નામ રેસમાં સૌથી આગળ, જાણો કોણ છે આ નવો સ્ટાર?
Exit mobile version