Anit Padda: લેક્મે ફેશન વીક માં રેમ્પ પર છવાઈ અનીત પડ્ડા, ગ્રાન્ડ ફિનાલેની શરૂઆતમાં જ બની શો સ્ટોપર

Anit Padda: ‘સૈયારા’ ફેમ અભિનેત્રીએ અનીત પડ્ડા એ શાઇનિંગ ગાઉનમાં લેકમે ફેશન વીક માં રેમ્પ વોક કર્યું હતું જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
Anit Padda Makes Stunning Debut at Lakmé Fashion Week, Becomes Showstopper at Grand Finale

News Continuous Bureau | Mumbai

Anit Padda: લેક્મે ફેશન વીક ના ગ્રાન્ડ ફિનાલેમાં ‘સૈયારા’ ફિલ્મથી જાણીતી અભિનેત્રી અનીત પડ્ડા એ પ્રથમ વખત રેમ્પ વોક કર્યું. શો સ્ટોપર તરીકે તેની એન્ટ્રી સાથે જ ઇવેન્ટની શરૂઆત થઈ. અનીત શાઇનિંગ ગાઉનમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. રેમ્પ પરથી જતા સમયે તેણે ફેન્સને ફ્લાઈંગ કિસ આપી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Param Sundari OTT: એક ટ્વીસ્ટ સાથે ઓટિટિ પર રિલીઝ થઇ સિદ્ધાર્થ અને જાહ્નવી ની ફિલ્મ પરમ સુંદરી, જાણો વિગતે

શો સ્ટોપર તરીકે અનીત પડ્ડાની પહેલી ઝલક

અનીત પડ્ડા લેક્મે ફેશન વીકના ગ્રાન્ડ ફિનાલેમાં શો સ્ટોપર તરીકે જોવા મળી. તેના લુક અને આત્મવિશ્વાસની પ્રશંસા નેટિઝન્સ દ્વારા થઈ રહી છે. ઘણા યૂઝર્સે કહ્યું કે “આ તેનો પહેલો રેમ્પ વોક હતો, છતાં તેણે ખૂબ જ શાનદાર રીતે પર્ફોર્મ કર્યું.” વિડિયો સામે આવતા જ નેટિઝન્સે અનીતના ડેબ્યૂની પ્રશંસા કરી. એક યૂઝરે લખ્યું: “અન્ય અભિનેત્રીઓ કરતાં વધુ આત્મવિશ્વાસ સાથે તેમણે રેમ્પ વોક કર્યું.” બીજાએ લખ્યું: “સ્ટનિંગ ડેબ્યૂ રનવે પર.”

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


અનીત પડ્ડાએ ફિલ્મી કરિયરની શરૂઆત ‘સૈયારા’ ફિલ્મથી કરી હતી, જે તેને રાતોરાત સ્ટાર બનાવી ગઈ. હવે તે આગામી સમયમાં અનેક ફિલ્મોમાં જોવા મળી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More