Site icon

Ankita lokhande and Vicky jain: અંકિતા લોખંડે અને વિકી જૈન ની તબિયત બગડી, થયા હોસ્પિટલમાં એડમિટ, તસવીર શેર કરી આપી માહિતી

Ankita lokhande and Vicky jain: અંકિતા લોખંડે અને વિકી જૈન બંનેની તબિયત સાથે ખરાબ થઇ છે. બંને ખરાબ તબિયત ને કારણે હોસ્પિટલમાં દાખલ છે. અંકિતાએ તેના પતિ વિકી જૈન સાથે હોસ્પિટલમાં દાખલ થયાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને માહિતી આપી છે.

Ankita lokhande and Vicky jain hospitalized actress share photo

Ankita lokhande and Vicky jain hospitalized actress share photo

News Continuous Bureau | Mumbai

Ankita lokhande and Vicky jain: અંકિતા લોખંડે અને તેનો પતિ વિકી જૈન બિગ બોસ 17 માં આવ્યા બાદ લાઈમલાઈટ માં આવ્યા હતા. શો માં બંને ના ઝગડાઓએ લાઈમલાઈટ લૂંટી હતી. હવે કપલ ને લઈને એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવ આમ અંકિતા અને વિકી બંને ની એકસાથે તબિયત ખરાબ થઇ છે જેને કારણે બંને એકસાથે હોસ્પિટલ માં એડમિટ છે. અંકિતાએ તેના પતિ વિકી જૈન સાથે હોસ્પિટલમાં દાખલ થયાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને માહિતી આપી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Rupali ganguly: શું રાજકારણ માં જોડાયા બાદ સિરિયલ અનુપમા ને અલવિદા કહેશે રૂપાલી ગાંગુલી? અભિનેત્રી એ જણાવી હકીકત

અંકિતા અને વિકી થયા હોસ્પિટલ માં દાખલ 

અંકિતા લોખંડેએ તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે હોસ્પિટલના બેડ પર જોવા મળે છે. આ તસવીરોમાં અંકિતા અને વિકી એક જ પલંગ પર સાથે સૂતા પણ જોવા મળે છે. ફોટામાં જોવા મળી રહ્યું છે કે, અંકિતાએ હાથ પર પ્લાસ્ટર બાંધેલું છે. અને વિકી જૈન તેની બાજુ માં હોસ્પિટલ ના બેડ પર સૂતેલો છે. પરંતુ હજુ સુધી તેની સાથે શું થયું છે તેની કોઈ માહિતી નથી. અંકિતા લોખંડેએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “માંદગી અને સ્વાસ્થ્યમાં સાથે.”


અંકિતા લોખંડે અને વિકી જૈન ‘બિગ બોસ 17’માં સાથે જોવા મળ્યા હતા. અંકિતા લોખંડેએ તેના પતિ વિકી જૈન સાથે ‘લા પિલા દે’ મ્યુઝિક વીડિયો કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version