Site icon News Continuous Bureau | Mumbai

Rupali ganguly: શું રાજકારણ માં જોડાયા બાદ સિરિયલ અનુપમા ને અલવિદા કહેશે રૂપાલી ગાંગુલી? અભિનેત્રી એ જણાવી હકીકત

Rupali ganguly: ગઈકાલે રૂપાલી ગાંગુલી ના બીજેપી માં જોડાવવાના સમાચાર સામે આવ્યા હતા હવે લોકો ના મનમાં બસ એક જ પ્રશ્ન છે કે શું રાજકારણ માં જોડાયા બાદ સિરિયલ અનુપમા છોડી દેશે રૂપાલી ગાંગુલી.આ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

will rupali ganguly left anupamaa after joining bjp

will rupali ganguly left anupamaa after joining bjp

News Continuous Bureau | Mumbai

Rupali ganguly: સ્ટાર પ્લસ ની સિરિયલ અનુપમા માં મુખ્ય ભૂમિકા ભજવનારી અભિનેત્રી બીજેપી માં જોડાઈ છે. આ સમાચાર સામે આવતા જ લોકો ને મોટો આંચકો લાગ્યો છે. હવે રૂપાલી ના રાજકારણ માં જોડાવાની સાથે દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું તે અનુપમા શો છોડી દેશે કે પછી બંને એકસાથે સંભાળશે? તો હવે આના પર એક નવું અપડેટ આવ્યું છે રૂપાલી એ પોતે આ અંગે એક મીડિયા હાઉસ ને પ્રતિક્રિયા આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aryan khan: આર્યન ખાન ની વેબસીરીઝ સ્ટારડમ માં થઇ આ ટેલેન્ટેડ અભિનેત્રી ની એન્ટ્રી! જાણો તે એક્ટ્રેસ વિશે

રૂપાલી ગાંગુલી એ અનુપમા છોડવા અંગે આપી પ્રતિક્રિયા 

મીડિયા રિપોર્ટ મુજબ અનુપમા સિરિયલ રૂપાલી માટે બાળક જેવો છે અને તે ક્યારેય શો છોડશે નહીં. રાજનીતિમાં જોડાયા પછી પણ તે શોનો હિસ્સો રહેશે. તેણીએ તેના અંગત અને વ્યાવસાયિક જીવનને સારી રીતે સંચાલિત કર્યું છે અને આ તેના તાજમાં વધુ એક પીંછા ઉમેરશે.


રાજનીતિમાં જોડાવા અંગે રૂપાલીએ કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ઘણી પ્રેરણા આપી છે. હું પીએમ મોદીની મોટી પ્રશંસક છું. ભાજપ ખૂબ સારું કામ કરી રહ્યું છે અને તેથી જ હું ભાજપમાં જોડાઈ છું. હું પાર્ટીનો આભાર માનું છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version