Site icon News Continuous Bureau | Mumbai

Aryan khan: આર્યન ખાન ની વેબસીરીઝ સ્ટારડમ માં થઇ આ ટેલેન્ટેડ અભિનેત્રી ની એન્ટ્રી! જાણો તે એક્ટ્રેસ વિશે

Aryan khan: આર્યન ખાન તેની વેબસીરીઝ સ્ટારડમ ને ચર્ચામા છે.અત્યારસુધી આ સિરીઝ માં રણવીર સિંહ, રણબીર કપૂર જેવા કલાકારો ના નામ સામે આવ્યા હતા.હવે આ લિસ્ટ માં વધુ નામ જોડાઈ ગયું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ શો માં એક ટેલેન્ટેડ અભિનેત્રી ની એન્ટ્રી થઇ ગઈ છે..

Aryan khan web series stardom mona singh will play important role in this series

Aryan khan web series stardom mona singh will play important role in this series

News Continuous Bureau | Mumbai

Aryan khan: આર્યન ખાન તેની સિરીઝ સ્ટારડમ ને લઈને ચર્ચામાં છે. આ સિરીઝ થી આર્યન નિર્દેશક તરીકે ઇન્ડસ્ટ્રી માં એન્ટ્રી કરી રહ્યો છે. હાલ આર્યન તેની સિરીઝ સ્ટારડમ ના શૂટિંગ માં વ્યસ્ત છે. આ સિરીઝ માં અત્યાર સુધી રણબીર કપૂર, રણવીર સિંહ, બોબી દેઓલ જેવા કલાકારો ના નામ સામે આવી ચુક્યા છે હવે મીડિયા રિપોર્ટ મુજબ આ સિરીઝ માં એક ટેલેન્ટેડ અભિનેત્રી ની એન્ટ્રી થઇ ગઈ છે અને આ માટે તેને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Bigg boss OTT 3: શું બિગ બોસ ઓટીટી 3 ની સૌથી મોંઘી સ્પર્ધક બનશે શિવાંગી જોશી? મેકર્સ આપી રહ્યા છે અભિનેત્રી ને આવી ઓફર

આર્યન ખાન ની વેબસીરીઝ માં થઇ મોના સિંહ ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ આ સિરીઝ માં મોના સિંહ ની એન્ટ્રી થઇ ગઈ છે. અને આ સિરીઝ માં તેની એક ખાસ ભૂમિકા હશે.રિપોર્ટ મુજબ મોના હાલ ગોવામાં આ વેબ સિરીઝ નું શૂટિંગ કરી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો આ પહેલા તેણે મુંબઈ અને દિલ્હીમાં સિરીઝ  માટે શૂટિંગ કર્યું હતું.


સિરીઝ સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું હતું કે આર્યન સેટ પરથી કોઈપણ સીન લીક ન થાય તેની ખૂબ કાળજી લઈ રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version