Ankita lokhande: બિગ બોસ શો પૂરો થતા જ બદલાયા અંકિતા લોખંડે ની સાસુ ના સુર, વહુરાણી ની ફિલ્મ ની સ્ક્રીનિંગ દરમિયાન અભિનેત્રી વિશે કહી આવી વાત

Ankita lokhande: અંકિતા લોખંડે અને વિકી જૈન બિગ બોસ માં જોવા મળ્યા હતા. બંને વચ્ચે ની તું તું મેં મેં જોઈ અંકિતા ની સાસુ એ અંકિતા વિશે ઘણું કહ્યું હતું. હવે અંકિતા ની ફિલ્મ સ્વાતંત્ર્યવીર સાવરકર ના સ્ક્રીનિંગ દરમિયાન અંકિતા ની સાસુ નો સુર બદલાયેલો જોવા મળ્યો હતો.

by Zalak Parikh
ankita lokhande mother in law talk about her on veer savarkar special screening

News Continuous Bureau | Mumbai 

Ankita lokhande: અંકિતા લોખંડે અને વિકી જૈન બિગ બોસ ના ઘરમાં જોવા મળ્યા હતા. આ શો દરમિયાન બંને વચ્ચે ખુબ ઝગડા પણ થયા હતા. આ શો માં અંકિતા ની સાસુ પણ પહોંચી હતી. ઘરમાંથી બહાર આવ્યા બાદ અંકિતા ની સાસુ એ અંકિતા વિશે ઘણા ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા. હવે ગઈકાલે અંકિતા ની ફિલ્મ  સ્વાતંત્ર્યવીર સાવરકર ની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. આ દરમિયાન અંકિતા ની સાસુ નો સુર બદલાયેલો જોવા મળ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : Priyanka chopra: બોલિવૂડ માં ધમાકેદાર વાપસી માટે તૈયાર પ્રિયંકા ચોપરા! આ લોકપ્રિય નિર્દેશક સાથે ચાલી રહી છે વાતચીત

 

અંકિતા ની સાસુ એ અભિનેત્રી વિશે કહી આવી વાત 

અંકિતા લોખંડે ને ફિલ્મ સ્વાતંત્ર્યવીર સાવરકર રિલીઝ થઇ ગઈ છે. ગઈકાલે તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં અંકિતા ની સાસુ પણ પહોંચી હતી. આ દરમિયાન તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે ફોટોગ્રાફર્સ અંકિતા ની સાસુ ને પૂછે છે કે અંકિતાજી ની ફિલ્મ કેવી લાગી તો તે કહે છે, ‘પહેલા મને જોવા દો. અંકિતા હમેશા સારી લાગે છે દીકરા. અમારી અંકિતા એકદમ એવન છે. ‘

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


તમને જણાવી દઈએ કે, સ્વાતંત્ર્યવીર સાવરકર માં અંકિતા લોખંડે અને રણદીપ હુડા મુખ્ય ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More