Site icon

Anup jalota: અયોધ્યા જતા અનુપ જલોટા એ ફ્લાઇટ માં કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે ભજન સમ્રાટ ના વખાણ, જુઓ વિડીયો

Anup jalota: અયોધ્યા માં રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારીઓ ચાલી રહી છે. આ સમારોહ માટે ઘણી હસ્તીઓ ને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રખ્યાત ભજન સમ્રાટ અનુપ જલોટા અયોધ્યા જતી ફ્લાઇટમાં મુસાફરોની સાથે જય શ્રી રામનો નારા લગાવતા જોવા મળ્યા હતા.

anup jalota chanting jai shri ram in flight went ayodhya

anup jalota chanting jai shri ram in flight went ayodhya

News Continuous Bureau | Mumbai

Anup jalota: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલા ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં બોલિવૂડની ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન લોકપ્રિય ભજન સમ્રાટ અનૂપ જલોટા અયોધ્યા ની ફ્લાઇટમાં  મુસાફરો સાથે જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

અનુપ જલોટા એ લગાવ્યા જયશ્રીરામ ના નારા 

સોશિયલ મીડિયા પર અનુપ જલોટા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અનૂપ જલોટા ‘જય શ્રી રામ, જય જય શ્રી રામ’ ગણગણતા જોવા મળી રહ્યા છે.ભજ સમ્રાટ ની સાથે મુસાફરોએ પણ ફ્લાઈટમાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ પોસ્ટ ને કેપ્શન આપવામાં આવ્યું હતું કે, ‘અયોધ્યા માટે ફ્લાઇટ છોડતી વખતે, વિમાનમાં છેલ્લો મુસાફર જે ચડ્યો કે તે અનુપ જલોટા હતા.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 


તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં રામલલાની ભવ્ય મૂર્તિને ગર્ભગૃહમાં લઈ જવામાં આવી છે. 22મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રતિમાનું અભિષેક કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : JR NTR Ram mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માં જવા ની વચ્ચે જુનિયર એનટીઆર ની સામે આવી આ અડચણ, શું આમંત્રણ મળવા છતાં અયોધ્યા નહીં જઈ શકે અભિનેતા?

 

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version