Site icon News Continuous Bureau | Mumbai

Anupama Aadhya: વનરાજ અને કાવ્યા બાદ શું હવે આધ્યા પણ છોડી રહી છે અનુપમા? ઔરા ભટનાગર ની માતા એ કહી આવી વાત

Anupama Aadhya: અનુપમા માંથી વનરાજ અને કાવ્યા એટલે કે સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા એ શો ને અલવિદા કહી દીધું છે હવે શો માંથી આધ્યા ની એક્ઝિટ ના સમાચાર સામે આવી રહ્યા છે.

anupama aadhya aka aurra bhatnagar to end in rupali ganguly show

anupama aadhya aka aurra bhatnagar to end in rupali ganguly show

News Continuous Bureau | Mumbai

 Anupama Aadhya: અનુપમા સ્ટારપ્લસ ની નંબર વન સિરિયલ છે. આ સિરિયલ ના દરેક પાત્રો લોકો ના દિલ ના ખુબ નજીક છે. અનુપમા માંથી વનરાજ અને કાવ્યા એટલે કે સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા એ શો ને અલવિદા કહી દીધું છે. આ સાથે જ શો માં 15 વર્ષ ના લિપ ના પણ સમાચાર આવી રહ્યા છે.  લીપ બાદ આધ્યા નું પાત્ર ભજવતી ઔરા  ભટ્ટનાગર શોમાંથી બહાર થઈ જશે આ સમાચાર વાયરલ થયા બાદ હવે  ઔરા ની માતાએ પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai: શું હવે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં નહીં જોવા રુહી? ગર્વિતા ની એક પોસ્ટ એ કર્યા તેના ચાહકો ને પરેશાન

આધ્યા એટલે કે ઔરા ભટનાગર ની માતા એ જણાવી હકીકત 

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા આધ્યા એટલે કે ઔરા ભટનાગર ની માતા એ જણાવ્યું કે, ‘હજી સુધી લીપ વિશે કોઈ વાત થઈ નથી, પરંતુ તેઓ ઔરાની ઉંમર પ્રમાણે કન્ટેન્ટ સાથે આવશે. જ્યારે કે ઔરા અત્યારે કોઈ રોમેન્ટિક એન્ગલ કરવા જઈ રહી નથી.”


અનુપમા ને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે સિરિયલ માં લિપ બાદ કાંચી સિંહ શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે અને કાંચી આધ્યા ની ભૂમિકામાં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version