Site icon

Anupama: અનુપમા માં લિપ બાદ આ બે પાત્રો ની થશે રી એન્ટ્રી, આધ્યા ની ભૂમિકા ભજવશે ટીવી ની આ નાગિન!

Anupama: અનુપમા માં મોટો ટ્વીસ્ટ આવવાનો છે 6 મહિના ના લિપ બાદ મેકર્સ પાંચ વર્ષનો લિપ લાવી રહ્યા છે રિપોર્ટ મુજબ આ લિપ બાદ બે પાત્રો ની રી એન્ટ્રી સાથે આધ્યા ના રોલ માં ટીવી ની આ નાગિન જોવા મળશે.

Anupama adaa khan may play adhya role and two character re enter in rupali ganguly show

Anupama adaa khan may play adhya role and two character re enter in rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupama:અનુપમા સ્ટાર પ્લસ નો નંબર વન શો છે. આ શો માં લોકો એન અનુપમા અને અનુજ ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે આ સિરિયલ માં 6 મહિના નો લિપ આવ્યો છે હવે મીડિયા રિપોર્ટ મુજબ મેકર્સ પાંચ વર્ષનો લિપ લાવી રહ્યા છે રિપોર્ટ મુજબ આ લિપ બાદ બે પાત્રો ની રી એન્ટ્રી સાથે આધ્યા ના રોલ માં ટીવી ની આ નાગિન જોવા  મળશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Gurucharan singh: ના પૈસા ના કપડા આ રીતે ગુરુચરણ સિંહ એ વિતાવ્યા 25 દિવસ, અભિનેતા એ જણાવ્યું તેમના ગાયબ થવાનું કારણ

      

અનુપમા માં આધ્યા ની ભૂમિકા અદા ખાન ભજવશે. 

મીડિયા રિપોર્ટ મુજબ મેકર્સ હવે સિરિયલ અનુપમા માં પાંચ વર્ષનો લિપ લાવવાની યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લિપ બાદ સિરિયલ ની વાર્તા માં મોટો ફેરફાર આવશે. શોમાં જોવા મળતા કલાકારો પણ બદલાશે અને જેમાં અનુપમાની પુત્રી આધ્યા ની પણ એન્ટ્રી થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોમાં આધ્યા નું અવસાન થયું નથી અને ટીવી ની નાગિન અદા ખાન અનુપમા ની દીકરી આધ્યા ના પાત્ર માં જોવા મળશે. નિર્માતાઓએ આની પુષ્ટિ કરી નથી, પરંતુ રિપોર્ટ માં દાવો કરવામાં આવી રહ્યો છે કે નિર્માતાઓએ આ માટે અદા ખાનનો સંપર્ક કર્યો છે.


આ ઉપરાંત અનુપમા માં બે જુના કલાકરો પણ પાછા આવી શકે છે તાજેતર ના પ્રોમો માં અનુપમા અનુજ ના ભાઈ અને ભાભી એટલે કે અંકુશ અને બરખા નું નામ લેતી જોવા મળે છે તો શક્ય છે કે અંકુશ અને બરખા ની સિરિયલ માં એન્ટ્રી થાય આ સિવાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સોનાલી ખિલવાની પણ સિરિયલમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તે આ શોમાં મહત્વની ભૂમિકા ભજવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Border 2 OTT Release Date Revealed:‘બોર્ડર 2’ ની OTT રિલીઝ ડેટ જાહેર! થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઘરે બેઠા માણી શકશો દેશભક્તિનો રોમાંચ; જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
Alpha: અફવાઓથી સાવધ! આલિયા ભટ્ટની ‘Alpha’ ડાયરેક્ટ OTT પર રિલીઝ નથી થઈ રહી, મેકર્સે પ્લાનિંગ વિશે કર્યો મોટો ખુલાસો.
ASSI Trailer Release: કાળજું કંપાવનારી કહાની: ફિલ્મ ‘અસ્સી’ નું ટ્રેલર રિલીઝ; ગેંગરેપ સર્વાઇવરને ન્યાય અપાવવા વકીલ બની લડશે તાપસી પન્નુ
Dhurandhar Controversy: ધુરંધર’ ના ક્રેડિટ સીન પર હોબાળો: રણવીર સિંહ માટે 3-3 વેનિટી વેન? નેટફ્લિક્સ પર ફિલ્મ આવતા જ ખર્ચ પર ઉઠ્યા સવાલો
Exit mobile version