Site icon News Continuous Bureau | Mumbai

Anupama Anuj: મલાઈકા ની સુંદરતા જોઈ અનુપમા નો અનુજ થયો ઘાયલ, ગૌરવ ખન્ના એ અભિનેત્રી સાથે કર્યો જબરજસ્ત ડાન્સ, જુઓ વિડીયો

Anupama Anuj: અનુપમા માં 15 વર્ષ નો લિપ આવ્યા બાદ અનુજ એટલે કે ગૌરવ ખન્ના શોમાંથી ગાયબ છે. હવે અભિનેતા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે મલાઈકા અરોરા સાથે ડાન્સ કરી રહ્યો છે.

anupama anuj aka gaurav khanna dances with malaika arora

anupama anuj aka gaurav khanna dances with malaika arora

News Continuous Bureau | Mumbai 

Anupama Anuj: અનુપમા માં 15 વર્ષ નો લિપ આવ્યા બાદ અનુજ એટલે કે ગૌરવ ખન્ના શોમાંથી ગાયબ છે.હવે ગૌરવ સોની ટીવી નો શો માસ્ટર શેફ માં જોવા મળશે.  શોના ઘણા પ્રોમો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.હવે સેલિબ્રિટી માસ્ટરશેફના સ્ટાર્સ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર વર્સિસ સુપર ડાન્સરના સ્ટેજ પર પહોંચ્યા હતા જેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો માં ગૌરવ ખન્ના અને મલાઈકા અરોરા ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Oscar 2025: ગુનીત મોંગા અને પ્રિયંકા ચોપરા ની ‘અનુજા’ ને મળી ઓસ્કારમાં એન્ટ્રી, જાણો શું છે શોર્ટ ફિલ્મ ની વાર્તા

ગૌરવ ખન્ના અને મલાઈકા અરોરા નો ડાન્સ 

સોની ટીવી એ એક પ્રોમો શેર કર્યો છે જેમાં ગૌરવ ખન્ના અને મલાઈકા અરોરા દબંગ ફિલ્મના અનારકલી ડિસ્કો ચલી ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ગૌરવ મલાઈકા ના ડાન્સ અને સુંદરતા જોઈ એવો ઘાયલ થયો કે તે સીધો સ્ટેજ પર જ સૂઈ ગયો અને નાચવા લાગ્યો. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.


તમને જણાવી દઈએ કે, સેલિબ્રિટી માસ્ટરશેફ શો 27 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version