Site icon

Anupama Gaurav khanna: શું અનુપમા માં લિપ બાદ ગાયબ થયેલા અનુજ કાપડિયા ની થશે ધમાકેદાર એન્ટ્રી?શો ને લઈને અભિનેતા ગૌરવ ખન્ના એ આપી હિન્ટ

Anupama Gaurav khanna: અનુપમા માં 15 વર્ષ નો લિપ આવ્યો છે લિપ પહેલા સિરિયલ માં અનુજ કાપડિયા નો અકસ્માત થયો હતો. લિપ બાદ સીરિયલ માંથી ગૌરવ ખન્ના ગાયબ છે હવે તેને તેના શો છોડવા પર એક હિન્ટ આપી છે.

anupama anuj kapadia aka gaurav khanna not quit show

anupama anuj kapadia aka gaurav khanna not quit show

News Continuous Bureau | Mumbai

Anupama Gaurav khanna: અનુપમા ને દર્શકો તરફ થી ખુબ પ્રેમ મળી રહ્યો છે. તાજેતર માં જ અનુપમા માં 15 વર્ષ નો લિપ આવ્યો છે. લિપ બાદ સિરિયલ માં ઘણા નવા કલાકારો ની એન્ટ્રી થઇ છે. લિપ પહેલા  અનુજ નો અકસ્માત બતાવવામાં આવ્યો હતો અને અનુપમા સહિત દરેકને લાગે છે કે તે મરી ગયો છે. ત્યારબાદ ચાહકો એ પણ ધારી લીધું કે ગૌરવ ખન્ના એ પણ સો ને અલવિદા કહી દીધું છે. હવે ગૌરવ ખન્ના એ તેના શો છોડવાને લઈને એક હિન્ટ આપી છે. જેને સાંભળીને તેના ચાહકો ખુશ થઇ જશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman khan: બાબા સિદ્દીકી ની હત્યા બાદ વધારાઈ સલમાન ખાન ની સુરક્ષા, ભાઈજાન ને અપાઈ આ કેટેગરી ની સુરક્ષા

અનુપમા માં થશે અનુજ કાપડિયા ની ધમાકેદાર એન્ટ્રી? 

ગૌરવ ખન્ના તાજેતરમાં જ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જયપુરમાં હતો. આ ઇવેન્ટનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વિડીયો માં ગૌરવ કહી રહ્યો છે કે, “તમારા બધાની સાથે અહીં આવીને ખૂબ જ સારું લાગ્યું… મારી પાસે થોડો સમય હતો, હું લાંબા સમય સુધી આવી શક્યો ન હતો, પરંતુ હું હંમેશા જયપુર આવ્યો છું, 2 વર્ષ પહેલા પણ આવ્યો હતો. હવે મારે પાછા જવું પડશે, કારણ કે મારે તમારા લોકો માટે સિરિયલ બનાવવી છે. જો હું અહીં રહીશ, તો ત્યાંનું શૂટિંગ થોડી વાર માટે બંધ થઈ જશે… પ્રેમ આપવા બદલ આભાર.”


ગૌરવ નો આ વિડીયો સામે આવ્યા બાદ અનુપમા ના ચાહકો ખુબ ખુશ થઇ ગયા છે. તેઓ અનુમાન લગાવી રહ્યા છે કે શો માં અનુજ કાપડિયા ની ધમાકેદાર એન્ટ્રી બતાવવામાં આવશે. અને ફરી પાછા માન એક થઇ જશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2: ‘ધુરંધર 2’ મુશ્કેલીમાં! તમિલનાડુમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ; મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ થતા ખળભળાટ
Rajinikanth Dhurandhar 2 Review: રજનીકાંતે ‘ધુરંધર 2’ જોઈને શું કહ્યું? આદિત્ય ધરને આપ્યું નવું બિરુદ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ.
Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Exit mobile version