Site icon

Anupama: અનુપમા માં થશે વધુ એક બાળ કલાકાર ની એન્ટ્રી! સિરિયલ માં ભજવશે આ ભૂમિકા

Anupama:સિરિયલ અનુપમા માં 5 વર્ષનો લિપ આવ્યો છે. આ લિપ[ સાથે સિરિયલ ની સ્ટારકાસ્ટ પણ બદલાઈ છે. ઘણા કલાકારો એ શો માં એન્ટ્રી કરી છે. હવે અનુપમા માં વધુ એક બાળકલાકાર ની એન્ટ્રી થવાની છે.

anupama child artist aadhya barot to play pakhi daughter

anupama child artist aadhya barot to play pakhi daughter

News Continuous Bureau | Mumbai

Anupama: અનુપમા દર્શકો નો ફેવરિટ શો છે. આ શો માં અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. આ સિરિયલ માં 5 વર્ષ નો લિપ આવ્યો છે. લિપ બાદ સિરિયલ ની સ્ટોરી થી લઇ ને સ્ટારકાસ્ટ માં ફેરફાર આવ્યો છે. ઘણા કલાકારો એ શો ને અલવિદા કીધું છે તો ઘણા નવા કલાકારો ની શો માં એન્ટ્રી પણ થઇ છે. સિરિયલ અનુપમા માં પાખી ની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી મુસ્કાન બામને ની જગ્યા એ અભિનેત્રી ચાંદની ભગવાનાની આ ભૂમિકા ભજવશે તેમજ શો માં પાખી ની દીકરી પણ બતાવવામાં આવશે.જેની ભૂમિકા બાળકલાકાર આધ્યા બારોટ ભજવશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17 Ankita lokhande: અંકિતા લોખંડે ને નહોતું પસંદ આવ્યું સુશાંત સિંહ રાજપૂત નું આ કામ, બિગ બોસ ના ઘરમાં ફરી શેર કર્યો અભિનેતા સાથે જોડાયેલો કિસ્સો

અનુપમા માં થશે પાખી ની દીકરી ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ, સિરિયલ ‘ઉડાન’માં સાનવીનું પાત્ર ભજવનાર આધ્યા બારોટ હવે પાખીની પુત્રી તરીકે જોવા મળશે. ‘ઉડાન’ સિવાય, આધ્યાએ ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’, ‘હરફૂલ મોહિની’ અને ‘ઇશ્કબાઝ’ જેવી ઘણી લોકપ્રિય સીરિયલ્સમાં કામ કર્યું છે. હવે આધ્યા પાખી ની દીકરી ની ભૂમિકામાં જોવા મળશે. હવે પાખી ની દીકરી ની એન્ટ્રી સિરિયલ માં શું નવા વળાંક લાવશે એ તો આવનાર એપિસોડમાં જ જોવા મળશે.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version