Anupama Twists: અનુપમા અને રાહી વચ્ચે જામી છે જંગ,શિવમ ખજુરિયાએ સિરિયલ માં આવનારા ટ્વીસ્ટ વિશે કર્યો ખુલાસો

Anupama Twists: અનુપમા અને રાહી ફરી એકવાર સામસામે આવ્યા છે. શો માં આવશે તણાવભર્યું વાતાવરણ અને નવો ડ્રામા

by Zalak Parikh
Anupama fame actor Shivam Khajuria Reveals show Twists

News Continuous Bureau | Mumbai

Anupama Twists: ટીવી શો ‘અનુપમા’ હાલમાં એવા તબક્કે છે જ્યાં દરેક એપિસોડમાં નવા ટ્વિસ્ટ્સ જોવા મળી રહ્યા છે. ડાન્સ કોમ્પિટિશનમાં અનુપમા અને રાહી સામસામે છે, અને દર્શકો જાણવા ઈચ્છે છે કે કોણ જીતશે. શો માં રાહીના પતિ પ્રેમનું પાત્ર ભજવનાર શિવમ ખજુરિયા એ જણાવ્યું કે આગળની વાર્તા વધુ તણાવભરેલી બનશે.

આ સમાચાર પણ વાંચો : Sachin Pilgaonkar on Sanjeev Kumar : સચિન પિલગાંવકર એ સંજીવ કુમાર સાથેનો યાદ કર્યો અનમોલ પ્રસંગ, સોશિયલ મીડિયા પર શરૂ થઇ ચર્ચા

રાહી જીતશે કોમ્પિટિશન, અનુપમાને થશે નિરાશા

ડાન્સ કોમ્પિટિશનમાં રાહી પોતાની માતા અનુપમાને હરાવી દેશે. જ્યારે અનુપમા તેની પુત્રીને હિંમત આપી રહી હતી, ત્યારે રાહી અનુપમાનું ધ્યાન ભટકાવશે, જેના કારણે અનુપમાની ટીમનો તાલમેલ બગડી જશે અને તેઓ હારી જશે. રાહી પોતાની જીત પર ગર્વ અનુભવે છે.રાહી જાણે છે કે પ્રેમ તેની માતા સાથે છુપાઈને સંપર્કમાં હતો. આ વાતથી શોમાં તણાવ વધી ગયો છે. શિવમ ખજુરિયાએ જણાવ્યું કે સ્ટેજ પર અને સ્ટેજની બહાર બંને વચ્ચે સંવાદો રસપ્રદ રહેશે.

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus)


અનુપમાની ટીમ હારી ગઈ છે, પણ શું તે પાછી આવી શકે? દર્શકોને આગામી એપિસોડમાં આ પ્રશ્નનો જવાબ મળશે. આર્યનના મૃત્યુના ખોટા આરોપ બાદ અનુપમા મુંબઈ આવી હતી, અને હવે ડાન્સ દ્વારા ફરીથી બધાની મુલાકાત થઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More