Site icon News Continuous Bureau | Mumbai

Anupama: અનુપમા છોડવા પર કાવ્યા નું આવ્યું રિએક્શન, મદલસા એ જણાવી હકીકત

Anupama: અનુપમા માં છેલ્લા કેટલાક સમય થી કાવ્યા નું પાત્ર ગાયબ છે જેને લઈને લોકો એ અનુમાન લગાવ્યું કે .કાવ્યા એ શો ને અલવિદા કહી દીધું છે. આ સમાચાર પર હવે મદલસા એ રિએક્શન આપતા હકીકત જણાવી છે.

Anupama fame kavya aka madalsa sharma react on quitting rupali ganguly show

Anupama fame kavya aka madalsa sharma react on quitting rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupama: અનુપમા એ સ્ટાર પ્લસ નો નંબર વન શો છે આ શો હંમેશા ટીઆરપી લિસ્ટ માં નંબર વન પર રહે છે. આ શો માં 6 મહિના નો લિપ આવ્યો છે લિપ બાદ થી શો માં કાવ્યા નું પાત્ર ગાયબ છે જેને લઈને લોકો એ એવું અનુમાન લગાવ્યું કે કાવ્યા એ શો ને અલવિદા કહી દીધું છે. આ સમાચાર પર હવે મદલસા એ રિએક્શન આપતા હકીકત જણાવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Jaya bachchan: જયા બચ્ચન નું આવું રૂપ જોઈ તમે પણ ચોંકી જશો, રણવીર સિંહ સાથે કંઈક આવા અંદાજ માં જોવા મળી અભિનેત્રી

મદલસા એ જણાવી હકીકત 

મદલસા એ એક મીડિયા હાઉસ સાથે ની વાતચિત માં જણાવ્યું કે, , “ના, હું આ શો બિલકુલ છોડી રહી નથી. કાવ્યા સંપૂર્ણપણે અનુપમાનો એક ભાગ છે. કાવ્યા અત્યારે શોનો ભાગ નથી કારણ કે નિર્માતાઓ અત્યારે કંઈક સસ્પેન્સ બનાવી રહ્યા છે. હું અત્યારે બહુ કહી શકું તેમ નથી પણ કાવ્યા જલ્દી જ કમબેક કરશે.”


તમને જણાવી દઈએ કે આ શો માં મદલસા શર્મા એ કાવ્યા ની ભૂમિકા ભજવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version