Site icon News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: બિગ બોસ 19 માં જોવા મળશે સાસુ-વહુ નો ડ્રામા,સલમાન ખાન ના શો માં થઇ અનુપમા ફેમ આ અભિનેત્રી ની એન્ટ્રી!

Bigg Boss 19: બિગ બોસ 19 માટે ‘અનુપમા’ ની કાવ્યા એટલે કે મદાલસા શર્મા નો સંપર્ક કરવામાં આવ્યો હતો આ સાથે જ ઈરફાન ખાન ના પુત્ર બાબીલ ખાન ને પણ અપ્રોચ કરવામાં આવ્યો હતો.

Anupama fame Madalsa Sharma approach for Bigg Boss 19

Anupama fame Madalsa Sharma approach for Bigg Boss 19 Anupama fame Madalsa Sharma approach for Bigg Boss 19

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: ટીવીના સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગ બોસ 19 જુલાઈ 2025થી શરૂ થવાની શક્યતા છે. શો માટે મેકર્સે અનેક જાણીતી હસ્તીઓને અપ્રોચ કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં મળેલી માહિતી મુજબ ‘અનુપમા’  માં કાવ્યા ની ભૂમિકા ભજવનારી મદાલસા શર્મા ને પણ શો માટે ઑફર મળી છે. બીજી તરફ, ઇરફાન ખાનના પુત્ર બાબિલ ખાન ને પણ ઑફર મળી હતી, પણ તેણે શો માટે “નહીં” કહ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Deepika Padukone father Crush: દીપિકા પાદુકોણ એ ખોલી તેના પપ્પા ની પોલ, બોલિવૂડ ની આ અભિનેત્રી ના દીવાના હતા પ્રકાશ પાદુકોણ

મદાલસા શર્મા બની શકે છે બિગ બોસ 19ની હિસ્સેદાર

મદાલસા શર્મા એ ‘અનુપમા’ માં કાવ્યા તરીકે એક વેમ્પ ની ભૂમિકા ભજવી હતી. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે બિગ બોસ 19 માટે તેને અપ્રોચ કરવામાં આવ્યો છે. જો તે શોમાં આવે છે, તો શો વધુ રોમાંચક બની શકે છે. ફેન્સ પણ મદાલસાને શોમાં જોવા માટે ઉત્સુક છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસ 19 30 જુલાઈથી શરૂ થવાની શક્યતા છે. શો નો પ્રોમો જૂનના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે. શો હંમેશાની જેમ સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવશે અને આ સિઝન પણ ખૂબ ચર્ચિત રહેવાની આશા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version