Site icon News Continuous Bureau | Mumbai

Anupama Rupali ganguly: ટીવી ની અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી પર લાગ્યો ગંભીર આરોપ, અભિનેત્રી ની સાવકી દીકરી ની પોસ્ટ થઇ વાયરલ

Anupama Rupali ganguly: ટીવી ની અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી પર તેની સાવકી દીકરી એ તેમનું જીવન બરબાદ કર્યું તેવો ગંભીર આરોપ લગાવ્યો છે.

anupama fame rupali ganguly girl claims to be step daughter shocking allegations-

anupama fame rupali ganguly girl claims to be step daughter shocking allegations-

News Continuous Bureau | Mumbai

Anupama Rupali ganguly: અનુપમા માં લીડ અભિનેત્રી નું પાત્ર ભજવી રહેલી રૂપાલી ગાંગુલી હાલ ચર્ચામાં છે. અનુપમા દ્વારા ઘર ઘર માં લોકપ્રિય થયા બાદ રૂપાલી ટીવી ની હાઈએસ્ટ પેડ અભિનેત્રી બની ગઈ છે. રૂપાલી એ અશ્વિન સાથે લગ્ન કર્યા છે પરંતુ શું તમે જાણો છો કે રૂપાલી અશ્વિન ની બીજી પત્ની છે. અશ્વિન ની પહેલી પત્નીની બે દીકરીઓ માંથી એકે દીકરી એ સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. તેને રૂપાલી પર તેની જિંદગી બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Singham again: -સાઉદી અરેબિયા માં બેન થયા બાદ હવે વધુ એક દેશ માં સ્થગિત કરવામાં આવી સિંઘમ અગેન!

રૂપાલી ની સાવકી દીકરી ની પોસ્ટ થઇ વાયરલ 

સોશિયલ મીડિયા પર એક યુવતીએ રૂપાલી ગાંગુલી ને તેની માતા કહી છે. આ યુવતી નું નામ ઈશા વર્મા છે જે 22 વર્ષ ની છે અને તે અશ્વિન નાગની પહેલી પત્ની ની પુત્રી હોવાનો દાવો કરી રહી છે. ઈશાએ પોતાની પોસ્ટમાં લખ્યું, “તે ખૂબ જ દયનીય છે. શું કોઈ રૂપાલી ગાંગુલીની વાસ્તવિકતા જાણે છે? તેને અશ્વિન કે વર્મા સાથે 12 વર્ષ સુધી અફેર કર્યું જે વ્યક્તિ પહેલે થી પરિણીત હતો. અશ્વિન ને તેના અગાઉના લગ્નથી બે દીકરીઓ  હતી તે એક ક્રૂર મહિલા સિવાય બીજું કંઈ નથી, તેણે મને મારી બહેન અને મને એક પિતાથી અલગ કરવાનો પ્રયાસ કર્યો છે અને અમારા પિતા મુંબઈ આવ્યા તે પહેલાં 13-14 વર્ષ કેલિફોર્નિયા અને પછી ન્યુ જર્સીમાં રહેતા હતા.”


રૂપાલી ની સાવકી દીકરી એ પોસ્ટ માં વધુ લખ્યું કે, ‘જ્યારે હું મારા પિતાને ફોન કરવાનો પ્રયાસ કરતી, ત્યારે રૂપાલી મને અને મારી માતાને મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કરી દેતી. તેણે મારા પિતાનું જીવન બરબાદ કરી દીધું. તે માનસિક રીતે અસ્વસ્થ મહિલા છે સાચું કહું તો, રિયા ચક્રવર્તીએ સુશાંત સાથે જે કર્યું હતું તેના જેવું જ તેણે કર્યું છે. તે મારા પિતાને અજીબ દવાઓ આપતી હતી અને લગભગ આખી જીંદગી કંટ્રોલ કરતી હતી.” જોકે આ પોસ્ટ પરથી રૂપાલી અને અશ્વિનના તેની પ્રથમ પત્ની અને પુત્રીઓ સાથેના સંબંધો વિશે કંઈપણ કહેવું ખોટું હશે. કારણ કે રૂપાલી અને ઈશા બંને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. આટલું જ નહીં ઈશાએ રૂપાલી અને અશ્વિન સાથેની ક્યૂટ તસવીર પણ પોસ્ટ કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version