Site icon News Continuous Bureau | Mumbai

Singham again: -સાઉદી અરેબિયા માં બેન થયા બાદ હવે વધુ એક દેશ માં સ્થગિત કરવામાં આવી સિંઘમ અગેન!

સિંઘમ અગેન આજે રિલીઝ થઇ ગઈ છે.આ ફિલ્મ ને સાઉદી અરેબિયા માં બેન કરવામાં આવી છે હવે આ ફિલ્મ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ ફિલ્મ ને વધુ એક દેશ માં સ્થગિત કરવામાં આવી છે.

singham again release postponed in singapore

singham again release postponed in singapore

News Continuous Bureau | Mumbai

Singham again: સિંઘમ અગેન આજે રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ માં અજય દેવગણ, કરીના કપૂર, રણવીર સિંહ, અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ, ટાઇગર શ્રોફ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. સાઉદી અરેબિયામાં સિંઘમ અગેન પર પ્રતિબંધ હોવાના સમાચાર પછી, એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અજય દેવગન સ્ટારર સિંઘમ અગેન  ને વધુ એક દેશ માં સ્થગિત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Singham again: સિંઘમ અગેન સામે સેન્સર બોર્ડ ની લાલ આંખ, રોહિત શેટ્ટી ને ફિલ્મ ના અમુક સીન ને લઈને આપ્યો આવો આદેશ

સિંઘમ અગેન ને સિંગાપુર માં સ્થગિત કરવામાં આવી 

મીડિયા રિપોર્ટ મુજબ અજય દેવગણ ની ફિલ્મ સિંઘમ અગેન ને રિલીઝ ને આગળ ધપાવવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, સિંગાપોર સેન્સર બોર્ડ ખૂબ જ કડક અને ખાસ છે અને આ પ્રકારનું વર્તન કરવા માટે જાણીતું છે. ભૂતકાળમાં પણ ઘણી ફિલ્મોને આવું નુકસાન થયું છે.તેથી હવે સિંઘમ અગેન સિંગાપુર માં 7 નવેમ્બરે રિલીઝ થશે. 


સિંઘમ અગેન અને ભૂલ ભુલૈયા 3 આજે રિલીઝ થઇ ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India’s Got Latent Season 2 OTT પર મહાજંગ! કપિલ શર્માના શોને ટક્કર આપશે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’? નેટફ્લિક્સની પોસ્ટે વધાર્યું સસ્પેન્સ
Hrithik Roshan in Alpha સોશિયલ મીડિયા પર ધૂમ ‘અલ્ફા’ ના ટ્રેલરમાં આલિયાબૉબીનો હાઈવોલ્ટેજ ડ્રામા, પણ અસલી ટ્વિસ્ટ આ સુપરસ્ટાર એ આપ્યો
Dil To Pagal Hai Casting ‘દિલ તો પાગલ હૈ’ માં ‘નિશા’ ના પાત્ર માટે કરિશ્મા કપૂર નહોતી પહેલી પસંદ, બોલિવૂડની આ બે મોટી અભિનેત્રીઓએ ઠુકરાવી હતી ઓફર
Alia Bhatt Sharvari Photos સોશિયલ મીડિયા પર આલિયાશરવરીનો જાદુ એકસરખા આઉટફિટમાં વાયરલ થઈ તસવીરો, ફેન્સે જોડીને આપ્યું નવું નામ!
Exit mobile version