Site icon News Continuous Bureau | Mumbai

Singham again: સિંઘમ અગેન સામે સેન્સર બોર્ડ ની લાલ આંખ, રોહિત શેટ્ટી ને ફિલ્મ ના અમુક સીન ને લઈને આપ્યો આવો આદેશ

Singham again: સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ રહી છે તેવામાં સેન્સર બોર્ડે રોહિત શેટ્ટી ને ફિલ્મ માંથી કેટલાક સીન ડિલીટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

singham again cbfc censors orders to delete this particular scene

singham again cbfc censors orders to delete this particular scene

News Continuous Bureau | Mumbai

Singham again: સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ ભૂલ ભુલૈયા 3 સાથે ટકરાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે એવી માહિતી સામે આવી છે કે સિંઘમ અગેન ને સેન્સર બોર્ડ દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે અને રોહિત શેટ્ટીને કેટલાક ફેરફારો કરવા માટે કહેવામાં આવ્યું છે.તેમજ સેન્સર બોર્ડે રોહિત શેટ્ટી ને ફિલ્મ માંથી  કેટલાક સીન ડિલીટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે ફિલ્મને U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Naga chaitanya: શોભિતા સાથે લગ્ન ના બંધન માં બંધાતા પહેલા નાગા ચૈતન્ય એ કર્યું આ મહત્વપૂર્ણ કામ, સામંથા સાથે જોડાયેલો છે મામલો

સિંઘમ અગેન માંથી ડીલીટ કરવામાં આવ્યા અમુક સીન 

‘સિંઘમ અગેન’ને રામાયણ સાથે જોડવામાં આવી છે. આવી સ્થિતિમાં બોર્ડે 7.12 મિનિટના ફૂટેજને સેન્સર કર્યા છે જેથી ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે.મીડિયા રિપોર્ટ મુજબ સેન્સર બોર્ડે ફિલ્મ ના નિર્માતાઓને ભગવાન રામ, સીતા માતા અને ભગવાન હનુમાનના 23 સેકન્ડ લાંબા ‘મેચ કટ’ સીનને હટાવવાની વિનંતી કરી છે. ખાસ કરીને, સિંઘમ, અવની અને સિમ્બા સાથેના દ્રશ્યને દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેન્સર બોર્ડે  રોહિત શેટ્ટીને રાવણ દ્વારા સીતાને પકડવા, ખેંચવા અને ધક્કો મારવાના 16 સેકન્ડના સીનને હટાવવા માટે કહ્યું છે. આ સાથે હનુમાનને સળગાવીને સિમ્બા સાથે છેડખાની ના 29 સેકન્ડના સીનને પણ હટાવી દેવા કહ્યું છે.તેમજ ટીમને 26 સેકન્ડના સંવાદ અને દ્રશ્યને દૂર કરવા પણ કહ્યું કારણ કે તેને લાગ્યું કે તે પડોશી રાજ્ય અને ભારત વચ્ચેના આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધો પર નકારાત્મક અસર કરી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version