Site icon News Continuous Bureau | Mumbai

Naga chaitanya: શોભિતા સાથે લગ્ન ના બંધન માં બંધાતા પહેલા નાગા ચૈતન્ય એ કર્યું આ મહત્વપૂર્ણ કામ, સામંથા સાથે જોડાયેલો છે મામલો

Naga chaitanya: નાગા ચૈતન્ય શોભિતા ધૂલિપાલા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે આ અગાઉ નાગા એ સામંથા સાથે લગ્ન કર્યા હતા હવે શોભિતા સાથે લગ્ન ના બંધન માં બંધાતા પહેલા નાગા ચૈતન્ય એક મહત્વપૂર્ણ કામ કર્યું છે.

naga chaitanya deleted the last photo with ex wife samantha before marriage with shobhita

naga chaitanya deleted the last photo with ex wife samantha before marriage with shobhita

News Continuous Bureau | Mumbai

Naga chaitanya: નાગા ચૈતન્ય શોભિતા ધૂલિપાલા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. નાગા એ શોભિતા પહેલા સામંથા સાથે લગ્ન કર્યા હતા પરંતુ કોઈ કારણોસર બંને ના છૂટાછેડા થઇ ગયા. સામંથા સાથે છૂટાછેડા થયા બાદ નાગા શોભિતા ને ડેટ કરતો હતો. લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજા ને ડેટ કર્યા બાદ નાગા અને શોભિતા એ સગાઇ કરી લીધી. હવે શોભિતા સાથે લગ્ન ના બંધન માં બંધાતા પહેલા નાગા ચૈતન્ય એક મહત્વપૂર્ણ કામ કર્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: બે બે મંજૂલિકા સાથે લડતો જોવા મળ્યો રૂહ બાબા, કાર્તિક આર્યન એ શેર કર્યું ભૂલ ભુલૈયા 3 નું નવું પોસ્ટર

નાગા ચૈતન્ય એ સામંથા ની આખરી તસવીર ડિલીટ કરી 

નાગા ચૈતન્ય એ સામંથા સાથે છૂટાછેડા તો લઇ લીધા પરંતુ તેની તસવીરો આજે પણ અભિનેતા ના સોશિયલ મીડિયા પર છે હવે નાગા એ તેના સોશિયલ મીડિયા પરથી સામંથા સાથેનો પોતાનો છેલ્લો ફોટો સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધો છે. આ વાતનો ખુલાસો એક મીડિયા રિપોર્ટ માં કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ નાગા ચૈતન્યએ 27 ઓક્ટોબરના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પૂર્વ પત્ની સામંથા સાથેનો છેલ્લો ફોટો પણ ડિલીટ કરી દીધો હતો આ ફોટો વર્ષ 2018 નો હતો


નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુએ વર્ષ 2017માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.લગ્નના 4 વર્ષ બાદ આ કપલ અલગ થઈ ગયું હતું. બંનેના છૂટાછેડા થઈ ગયા છે.હવે નાગા શોભિતા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Kishan Viral Meme Song ‘મની ફોલોઝ માય બ્રધર…’ રવિ કિશનનો વાયરલ મીમ બન્યો ગીત, ટીસિરીઝ સાથે મળીને મચાવી ધૂમ
Mandakini On Dawood Ibrahim Photo વર્ષો જૂના અંડરવર્લ્ડ કનેક્શન પર ‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ મંદાકિનીનો ઘટસ્ફોટ ‘એક ફોટોએ મારું બોલિવૂડ કરિયર ખતમ કરી નાખ્યું’
Ranbir Kapoor Ramayana Casting Controversy ‘રામાયણ’માં રામ બનેલા રણબીર કપૂરે પ્રસાદ લેવાનો કર્યો ઇનકાર જૂનો વિડીયો વાયરલ થતાં યુઝર્સે પૂછ્યું ‘આવા વ્યક્તિ શ્રીરામનો રોલ કરશે?’
Ronit Roy Seema Biswas Join Salman Khan Movie સલમાન ખાનની આગામી મેગા ફિલ્મમાં રોનિત રોય અને સીમા બિશ્વાસની એન્ટ્રી મહત્વપૂર્ણ પાત્ર ભજવશે
Exit mobile version