Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3: બે બે મંજૂલિકા સાથે લડતો જોવા મળ્યો રૂહ બાબા, કાર્તિક આર્યન એ શેર કર્યું ભૂલ ભુલૈયા 3 નું નવું પોસ્ટર

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 એ દિવાળી ના અવસર પર રિલીઝ થવાની છે તેવામાં કાર્તિક આર્યને ફિલ્મ નું નવું પોસ્ટર રિલીઝ કરીને ચાહકો માં ઉત્સાહ વધારી દીધો છે.

bhool bhulaiyaa 3 kartik aaryan drops new poster

bhool bhulaiyaa 3 kartik aaryan drops new poster

News Continuous Bureau | Mumbai

 Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 એ દિવાળી ના અવસર  પર રિલીઝ થવાની છે. લોકો આ હોરર કોમેડી ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જ્યારથી ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી લોકો માં આ ફિલ્મ ને લઈને ઉત્સાહ વધી ગયો છે. તેવામાં કાર્તિક આર્યને ફિલ્મ નું નવું પોસ્ટર રિલીઝ કરીને ચાહકો માં ઉત્સાહ વધુ વધારી દીધો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salman khan threat: લોરેન્સ બિશ્નોઇ ના ભાઈ નો મોટો દાવો, સલમાન ખાને આપી હતી બિશ્નોઇ પરિવાર ને આ લાલચ

ભૂલ ભુલૈયા 3 નું નવું પોસ્ટર 

કાર્તિક આર્યને તેના ઇન્સ્ટાગ્રામ પર ભૂલ ભુલૈયા 3 નું નવું પોસ્ટર રિલીઝ શેર કર્યું છે. આ પોસ્ટર માં જોવા મળી રહ્યું છે  કે,માધુરી દીક્ષિત અને વિદ્યા બાલને કાર્તિક નું ગળું પકડ્યું છે આ દરમિયાન કાર્તિક ના ચહેરા પર ડર જોઈ શકાય છે. આ ફિલ્મ માં તે  નહિ બે બે મંજૂલિકા સાથે લડતો જોવા મળશે. 


કાર્તિક આર્યન એ આ પોસ્ટર સાથે કેપ્શનમાં લખ્યું, “રૂહ બાબા વિ મંજુલિકા. અંતિમ કાઉન્ટડાઉન શરૂ થતાંની સાથે જ લડાઈ વધુ તીવ્ર બને છે, માત્ર 7 દિવસ બાકી છે. 1લી નવેમ્બરે થિયેટરોમાં કૌટુંબિક મનોરંજનનો અનુભવ કરો.” 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version