Site icon News Continuous Bureau | Mumbai

Anupama new entry: અનુપમા માં થશે આ બે કલાકારો ની એન્ટ્રી, બંને ના આગમન થી બદલાઈ જશે સિરિયલ ની વાર્તા

Anupama new entry: અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે.તેવામાં હવે સિરિયલ માં બે નવા કલાકારો ની એન્ટ્રી થવાની છે જે વાર્તા માં ટ્વીસ્ટ લાવશે.

anupama new cast jay zaveri and shivani gosain will enter in rupali ganguly show

anupama new cast jay zaveri and shivani gosain will enter in rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupama new entry: અનુપમા એ સ્ટારપ્લસ ની નંબર વન સિરિયલ છે. આ શો હંમેશા ટીઆરપી લિસ્ટ માં નંબર વન પર રહે છે. સિરિયલ ના દરેક પાત્રો એ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે.સિરિયલ માં 6 મહિના ના લિપ બાદ વાર્તા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે આધ્યા ને કારણે અનુજ ની માનસિક સ્થતિ ખરાબ છે તો અનુપમા ના જીવન માં પણ સંઘર્ષ અટકી નથી રહ્યા. આ લિપ સાથે સિરિયલ માં ઘણા નવા કલાકારો ની એન્ટ્રી પણ થઇ છે હવે સિરિયલ માં વધુ બે નવા કલાકારો ની એન્ટ્રી થવા જઈ રહી છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાને તેના ચાહકો સાથે કર્યું એવું કામ કે ત્યાં હાજર લોકો થઇ ગયા ખુશ, જુઓ વિડીયો

અનુપમા માં થશે બે નવા કલાકારો ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ અનુપમા માં જય ઝવેરી અને શિવાની ગોસાઈન એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.જય ઝવેરી એ  મીનુ ની કૉલેજના ડીનની ભૂમિકામાં જોવા મળશે. જે અનુપમા ને તેની કોલેજ ના કેન્ટીન અને કેટરિંગ નો ઓર્ડર આપશે જેના કારણે તેના આશા ભવન નું ભાગ્ય બદલાશે.તમને જણાવી દઈએ કે જય ઝવેરી આ અંગે સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં મનીષ ગોએન્કા ના મિત્ર ની ભૂમિકામાં જોવા મળ્યો હતો. 


અનુપમા માં શિવાની ગોસાઇન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. શિવાની આ શોમાં આધ્યાની નવી માતા બનશે, જેણે આધ્યાની આખી ઓળખ બદલી નાખી છે. શિવાનીએ સીરિયલમાં આધ્યાનું નામ પ્રિયા રાખ્યું છે. મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવ્યો  છે કે શિવાની ગોસાઇન ની એન્ટ્રી અનુજ અને અનુપમાના જીવનમાં તોફાન લાવશે. તે બંને માટે ઘણી સમસ્યાઓ ઊભી કરશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version