Site icon

Anupama: સિરિયલ અનુપમા માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી! શો માં ભજવશે આ ભૂમિકા,જાણો વિગત

Anupama: સિરિયલ અનુપમા માં પાંચ વર્ષ નો લિપ આવ્યો છે. લિપ બાદ શો માં ઘણા નવા કલાકારો ની એન્ટ્રી થઇ છે હવે સીરિયલ અનુપમા માં વધુ એક એન્ટ્રી ના સમાચાર સામે આવી રહ્યા છે જે અમેરિકા માં અનુપમા નો સાથી બનશે.

anupama new character entry vaquar sheikh to play anu new friend

anupama new character entry vaquar sheikh to play anu new friend

News Continuous Bureau | Mumbai

Anupama: સિરિયલ અનુપમા માં હાઈવોલ્ટેજ દ્રામાં જોવા મળી રહ્યો છે. સિરિયલ માં પાંચ વર્ષ નો લિપ આવ્યો છે. લિપ બાદ શો માં નવા કલાકારો ની એન્ટ્રી થઇ છે. સિરિયલ માં અનુજ પોતાની જિંદગી માં આગળ વધી ગયો છે તેને શ્રુતિ સાથે સગાઇ કરી લીધી છે અને બંને આધ્યા સાથે લીવઇન માં રહે છે. બીજી તરફ અનુપમા પણ અમેરિકા પહોંચી ગઈ છે. અને તે યશપાલ ના કેફે માં નોકરી કરે છે હવે એવા સમાચાર છે કે સિરિયલ ના નિર્માતા અનુપમાના પ્રેમી તરીકે  ટીવી એક્ટર વકાર શેખ ને લાવી રહ્યા છે.

Join Our WhatsApp Community

 

અનુપમા માં થઇ વકાર શેક ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ વકાર શેખ અનુપમા સિરિયલમાં દીપુ નામનું પાત્ર ભજવતો જોવા મળશે. જો કે, અભિનેતાના પાત્રની વિગતો હજુ સુધી સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ દાવો કરવામાં આવે છે કે તે શોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. 


મીડિયા રિપોર્ટ મુજબ અનુપમા અને દીપુની મુલાકાત ખૂબ જ શાનદાર રીતે થશે. અનુપમા તેના બોસ યશપાલના ઘરે લોહરી તહેવાર ઉજવવા જઈ રહી છે, જ્યાં તે દીપુને મળશે. તમને જણાવી દઈએ કે વકાર શેખ સિરિયલ કુબૂલ હૈ, પ્રધાન મંત્રી જેવા શો માં જોવા મળી ચુક્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Jaya bachchan: ઇરા અને નૂપુર ના રિસેપશન માં ફરી જોવા મળ્યું જયા બચ્ચન નું આકરું વલણ, પાપારાઝી ને આપી આવી સલાહ

 

 

Jugnuma Premiere: ‘જગનુમા’ના પ્રીમિયર પર જયદીપ, અનુરાગ અને વિજયે મનોજ બાજપેયી સાથે કર્યું એવું વર્તન કે બધા હસી પડ્યા, જુઓ વિડીયો
Kurukshetra: ઓટીટી પર ધમાકો કરશે ‘કુરુક્ષેત્ર’, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે એનિમેટેડ સિરીઝ
Anupama: ‘અનુપમા’ના અનુજ વિશે રાજન શાહીએ કહી એવી વાત કે ગૌરવ ખન્નાના ફેન્સે મચાવ્યો હંગામો
Sanjay Dutt: અભિનેતા ની સાથે સાથે એક સફળ બિઝનેસ મેન પણ છે સંજય દત્ત, વિસ્કી બ્રાન્ડ પછી હવે આ ક્ષેત્ર માં સંજુ બાબા નો ધમાકેદાર પ્રવેશ
Exit mobile version