Site icon

Anupama New Entry: અનુપમા’માં ફરી થશે આ જૂના પાત્રની વાપસી, જેના કારણે અનુ ને મળશે રાહત

Anupama New Entry: 'અનુપમા' સિરિયલમાં અંશના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શોમાં હવે 'અનુપમા'ના ભાઈ ભાવેશનું પાત્ર ભજવનાર મેહુલ નિસાર ફરી એકવાર એન્ટ્રી કરશે, જેનાથી શોમાં એક નવો વળાંક આવશે.

Anupama New Entry An Old Character Returns to Become Anupama's Support System

Anupama New Entry An Old Character Returns to Become Anupama's Support System

News Continuous Bureau | Mumbai

Anupama New Entry: ‘અનુપમા’ સિરિયલના લેટેસ્ટ એપિસોડમાં બતાવવામાં આવશે કે શાહ હાઉસમાં રાહીને જોઈને અનુ ખૂબ ખુશ થઈ જાય છે. તે રાહીનું સ્વાગત કરે છે, પરંતુ રાહી તેને કંઈ કહ્યા વગર ત્યાંથી જતી રહે છે. અનુ રાહીને સમજાવે છે કે તેઓ બંને અંશની ખુશી માટે થોડા દિવસો અહીં રહેશે, અને લગ્ન સુધી બંને વચ્ચે સારો વ્યવહાર હોવો જોઈએ. રાહી આ વાત માની જાય છે. આ બધાની વચ્ચે એવી ચર્ચા છે કે શોમાં એક નવા પાત્રની એન્ટ્રી થવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mahavatar Narasimha: ‘મહાવતાર નરસિંહા’ બનાવવામાં લાગ્યા અધધ આટલા વર્ષ, ડિરેક્ટર આશ્વિન કુમાર એ ફિલ્મ ની સફળતા પર આપ્યું રિએક્શન

અનુપમામાં આ પાત્રની થશે ફરી એન્ટ્રી

રિપોર્ટ મુજબ ‘અનુપમા’ સિરિયલમાં અનુના ભાઈ ભાવેશનું પાત્ર ભજવનાર મેહુલ નિસારની ફરીથી એન્ટ્રી થવાની છે. ઘણા સમયથી શોમાં ભાવેશનો ટ્રેક બતાવવામાં આવ્યો નહોતો, પરંતુ હવે તેની વાપસીથી દર્શકો ખુશ થશે. ભાઈ-બહેનનું પુનર્મિલન શોમાં એક નવી તાજગી લાવશે. ભાવેશના આવવાથી અનુપમાને એક ઇમોશનલ સપોર્ટ મળશે, જેની તેને હાલના સમયમાં ખૂબ જરૂર છે.


અનુપમા માં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે હવે જોવું એ રહેશે કે કોઠારી પરિવાર ના બધા જ સભ્યો પ્રાર્થના અને અંશ ના લગ્ન માં હાજરી આપશે કે નહીં.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Durga Puja 2025: દુર્ગા પંડાલમાં માતા દુર્ગાની આરતી દરમિયાન કાજોલ અને રાનીની આંખો ભરાઈ, એકબીજા ને ગળે લગાવી રડતી જોવા મળી અભિનેત્રી, વિડીયો થયો વાયરલ
Zubeen Garg Death: ઝુબીન ગર્ગ ના મૃત્યુ બાદ પત્ની ગરિમા ગર્ગ એ નોંધાવી FIR, CID દ્વારા તપાસ તેજ
ShahRukh Khan King: શાહરુખ ખાન નો “કિંગ” ફિલ્મમાંથી લૂક થયો વાયરલ, પોલેન્ડમાં એક્શન સીન ના શૂટિંગ દરમિયાન જોવા મળ્યો ધમાકેદાર અંદાજ
Anupama spoiler: અનુપમા માં થશે નવી એન્ટ્રી!ગર્લ્સ ટ્રીપ દરમિયાન થશે મુલાકાત
Exit mobile version